Comments on: પગથિયાં

By: ચેતના
ગજબ મસ્ત.

By: વિવેક
પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….

By: આરતી સોની
વાહ

અદભૂત મનોમંથન કાવ્ય

ઊભો છું સદીઓથી ્..

By: Kavita shah
મોટા ભાગના લોકોની, મારા સહિત, જિંદગીમાં અનુભવાતી  અવઢવ આલેખાયી છે..

જાણે કે કવિ કહી રહયા છે કે ઉદ્ધ ગતિ કરવા નજર પણ , મનોબળ પણ ઉચ્ચ રાખવું જ રહ્યું.. જોખમથી ડરી ખેડાણ નહિ કરીએ તો સદીઓ સુધી, જન્મો જન્મો તક ઇન્તજારની તૈયારી રાખવી!

By: આસિફખાન
વાહ વાહ

By: કિશોર બારોટ
સદીઓથી માનવમનને મુંજવતી અવઢવનું સુંદર શબ્દાંકન

By: Devendra Shah
પ્રભુ, સરસ, આભાર, પ્રણામ, પ્રભુ, આપ જાણતા જ હશો, ગીતામાં ભગવાને સ્થિતપ્રજ્ઞ દર્શન નો મહિમા ગાયો છે, કદાચ તેમ પણ થયું હોય, આભાર, પ્રણામ.

By: સુધીર દેસાઈ
વાહ!!

જીવનમાં વિકલ્પોની ઉપલબ્ધતા સીમિત અને મૂંઝાવનારી રહેતી હોય છે…. અહીં કાંતો વાદળો હટવાની રાહ જુઓ અથવા વાદળીયા ધૂમમ્સમાં નિયંત્રીત ગતિથી આગળ  વધતા રહો..

By: snehal vaidya
વાહ … To be or Not to be

By: Jayesh Sanghani
વાહ્ ! કંઈક આવુ આ કવિ પણ નીચેની પંક્તિઓમાં કહે છે

“ઉભો છે કાફલૉ એવા મકામ પર,

અહીંથી જવાય ક્ષણ તરફ કે સદી તરફ

અહીંથી જવાય રણ તરફ કે નદી તરફ”