Comments on: શાંત

By: kanchankumari parmar
ઇશ્વરે આ સ્રુસ્ટિ સરજિ ત્યારે માનવ સરિરમા આ બધા ગુણો નુ સરજ્ન કરિયુ જેને માપવાનુ કોઇ યંત્ર આપણે શોધિ સકિયા નથિ ;એટ્લે આ અમાપ શક્તિ ને ચિત્ર દ્વારા કે સબ્દ દ્વારા પ્રગટાવિ શકિયે નહિ…..

By: jayendra shekhadiwala
જલમ ઇતિ જીવનમ  એટલે  કે  જળ એ જ જીવન .જીવનો    જીવન, જેમ મ્નો

તાળો  દરીયે મળે તેમ.આતમો શાન્ત ને  મનવો તળે ઉપર .સુન્દર શ્લોક.

વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે ?

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ  ફીણાળો  મળે…

સાચે જ ,  અસ્તિત્વ  એક ગહન રહસ્યથી ભરેલી  ઘટના હોવાથી તાળો, સરવળો,મળે તેમ નથી.

જેમ દરીયે જળનો કે ટીપે દરીયાનો તાળો મળતો નથી તેમ. ચેતનાની વાત સમજાય -અનુભવાય

પણ મનનો ગોટાળો  ન સમજાય, ન અનુભવાય.આપણને તો ઓલ્યા ફીણાળો.. ફીણાળો…

ફીણાળો   ભ્રાન્તસમય જ  અનુભવ પજવે મરીએ ત્યા સુધી.

By: sujata
શાંત પાણી ઊંડા હોય્……….નાનુ પ ણ ઊંડું કાવ્ય ……

By: kinjal
This creation of urs is like a cherry on the top….. amazingly outstanding… U simply Rock..

By: Tejal jani
Wow! what an expression of extreme love!

A to jene avo prem karyo hoy ane j samjay……

Well doen Sir!

By: sapana
વિવેલકભાઈ,

હ્રદયસ્પર્શી અછાંદસ!હા,ચામડીની નીચે શું ચાલે છે, એની જો કોઈને ખબર પડતી હોત તો કદાચ આ અછાંદસ લખાયું ન હોત્ ખરુ ને?

સપના

By: indravadan vyas
શ્રી જયેન્દ્ર શેખડીવાળાની વાત ન સમજાઈ.દાક્તર તમે શુ કહો છો?

By: chetan framewala
સુંદર સંવેદના,

લોહિમાં ધસ્મસતી  તિવ્રતાને શાંત મનથી ઝિલી છે.

કાવ્ય અને અભિપ્રાય બધું મજાનું થયું છે.

જય ગુર્જરિ,

ચેતન

By: P U Thakkar
વિવેકભાઇ લાગે છે કે મનની પેલે પાર જવાની વાત છે. મનની બહાર જઇને સમજવાની આ વા છે. જ્યાંથી ચેતનાનો આરમ્ભ થાય છે અને મનનો લય થાય છે. કવિતા તરીકે બહુ થોડા શબ્દોમાં સરસ કહી દીધી છે. અભિનંદન તમારા ઘરની બારીને અને તમારા મનની બારીને.

By: Maheshchandra Naik
સરસ  અભિવ્યક્તિ,  લોહી  સંબન્ધે   તો  ડોક્ટરથી  અધિક્રુત  કોઈ   કહી   શકે  તે   તો  કવિ  જ  હોય  શકે,  અને  ડો.  વિવેક્ભાઈ   વાર્ંવાર  મનની  એ  સંવેદનાને   ઢ્ંઢોળવામા   માહિર  થતા   જાય  છે”શાંત્ ”  રહીને  પણ  ઘણુ  કહી  દે  છે,  અભિનદન    અને  આભાર………