Comments on: ‘કદાચ’ની ઝીણી પછેડીને…

By: Gujju Tech
વાહ મસ્ત

By: વિવેક
In reply to શબનમ ખોજા.

હાહાહાહા

આભાર…

By: વિવેક
In reply to Chetna Bhatt.

વાહ! કેવો મજાનો પ્રતિભાવ!!!

આભાર.,..

By: વિવેક
In reply to Jayshree Bhakta.

સેલ શબ્દના બદલામાં શું મૂકી શકાય એ વિચારી-વિચારીને મારા પણ મગજનું દહીં થઈ ગયું… ચાવીવાળી ઘડિયાળ તો હવે ઇતિહાસ થઈ ગઈ છે…

‘કદાચ’ની જગ્યાએ ‘પરહેપ્સ’ મૂકવાનું પણ મનમાં આવ્યું હતું…

By: શબનમ ખોજા
વાહ વાહ … મજા આવી ગઈ

વરસતા વાદળોની નીચે પણ હું સાવ કોરી છું,

રડી’તી ક્યારે છેલ્લું એય ક્યાં છે યાદ ઘેલીને?

મસ્ત..

અને ઘડિયાળનો સેલ..નવું લાવ્યા હોં  😄😄😄

By: કિશોર બારોટ
વાહ, સુંદર રચના

By: Chetna Bhatt
પારાવાર.. વેદના.. સરસ જીલાઈ છે.. આ ગીતમાં

શરૂઆત જ જોઈલો..

તું આપી ગ્યો’તો એ ‘કદાચ’ની ઝીણી પછેડીને

હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

*તે તો કહી દીધું.. કે કદાચ..! એ કદાચ માં દાયકાઓ નિકડે તોય.. પ્રેયસી હસ્તે મોથે સ્વીકારે એવું લાગી રહ્યું છે.. કેમ કે એની પાસે યાદની ભીંત છે.. અદ્ભુત.*

તું ઠાંસી-ઠાંસીને ખાલીપો એવો દઈ ગયો છે કે,

હવે શ્વાસોય ભીતર સહેજ પણ પગરવ નથી કરતા,

અને તું ભીતરેથી સેલ પણ કાઢી ગયો કે શું?

હવે મારી ભીતર ઘડિયાળના કાંટા નથી ફરતા,

*આમાં તો એક જ ગીત યાદ આવે છે.. કે.. મેરા મુજમે કુછ નહીં.. સબ તેરા..*

કરે છે કોઈ કાનાફૂસી કે આપે છે કોઈ સાદ?

હવે સમજાય ક્યાં છે કે હું આઘે છું કે ઓરી છું?

હવે ભીતર કે બાહર ક્યાંય પણ મારો નથી વરસાદ,

વરસતા વાદળોની નીચે પણ હું સાવ કોરી છું,

રડી’તી ક્યારે છેલ્લું એય ક્યાં છે યાદ ઘેલીને?

હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

એક એક પંક્તિઓ હ્રદય સ્પર્શી..

By: DILIPKUMAR
ખૂબ સરસ રચના

By: Poonam
ને કરવાનુંય શું કાંટાઓને આગળ ધકેલીને?

હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને…

Waah !

By: Jigar
adbhut rachna Vivekbhai