Comments on: દોસ્ત…

By: Mrugesh
દૂરથી પણ વેદના જાણે એ દોસ્ત,

ગમ હટાવી મુસ્કાન લાવે એ દોસ્ત,

જીંદગી તો મરતાં જ સાથ છોડી દે,

પણ જીંદગીથી વધુ સાથ નિભાવે એ દોસ્ત!

Mrugesh form Ahmedabad

9227.401.402

By: rekha joshi
સ્વયં હાથજાળી કરે છે………….મનેય ભમરડો ફેરવતા આવડે છે.હો

સ્મીત તારું………..આંખની ચમક………….બહુ ગમ્યું.

By: તેજસ શાહ
વાહ! નાનકડા લાગતા વિષય પર ઊંડી વાત! સાચી વાત!

By: ઈશ્ક'પાલનપુરી
હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,

વાંચ, ઈચ્છા હોય તો છાલાને, દોસ્ત !

સરસ રચના ! કાબીલે દાદ !

-‘ઈશ્ક’પાલનપુરી

By: Mira Joshi
khub saras Vivekbhai……mane to khabar j nohti tame aatlu saras lakho chho…….papa ne pan vanchavis……aemne pan bo gamse……..

By: Kartik Zaveri
મસ્ત. બાળપણનેી યાદ તાજેી થઈ ગઇ.

By: heera
તમારિ પંક્તિ કાંઈક દિલમાં ઉતરી ગઈ..આવે છે તું ‘જાઉં છું’ કહેવાને, દોસ્ત,

શું કહું હું ઘર કે દરવાજાને, દોસ્ત ?

હું મથું કે આગિયાનો સૂર્ય થાય,

તું ગણે છે લાં…બો ઝબકારાને, દોસ્ત.

એ ભમરડાનાં ભ્રમણ છૂટી ગયાં,

કહીશું શું આજે આ ચકરાવાને, દોસ્ત ?

ટૂંકી ચડ્ડી પેન્ટ થઈ ગઈ એ તો ઠીક,

બેલ્ટ બાંધ્યા છે કે કૂંડાળાને, દોસ્ત?

પગ તળે નિરાંતનો રસ્તો નથી,

મંઝિલો પર છે મૂંઝારો શાને, દોસ્ત ?

સ્મિત તારું, આંખની તારી ચમક,

નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

હાથની રેખા તો સૌ ભૂંસાઈ ગઈ,

વાંચ, ઇચ્છા હોય તો છાલાને, દોસ્ત !

શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,

ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત

સાચે આ કવિતા દિલ મા ઉતરિ ગઈ

By: Bankim Raval
તાજગી.ઊંડાણ.સ્પર્શી જતી કવિતા.

અને ઉપરથી આવી મજાની ટિપ્પણીઓ.

વાહ!

Best wishes.

By: Kavita Maurya
શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,

ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

સુંદર શેર !

By: Girish Joshi
તમે પ્રથમ વખત મને રચના મોકલી. રચના બહુ સુંદર બની છે.