Comments on: જ્વાળામુખી

By: Rina Manek
Etle…… waaaahhhh

By: Jigar
વિવેકભાઇ,

ઉપરનું દ્રશ્ય કેટલા બધા કલ્પનો જન્માવે એવું અદ્ભુત લીધું છે !

તું સુરજ શાને ફરી પગ આ ધરામાં બોળતો

સુપ્ત છારી ઢંઢને પાછો રખે ઢંઢોળતો ..

એવું લાગે કે જાણે

પીળુ ટીશર્ટ અને કેસરી જીન્સ પહેરીને  શ્વેતવર્ણી સુર્ય આવી પહોંચ્યો હોય ક્ષિતિજે પાર્ટી કરવા…

કે પછી,

આખો દિવસ કાળઝાળ તપ્યા પછી ચડેલા સોજા ઉતારવા..પોતાની એક માત્ર અને પાણીદાર પુત્રી પૃથ્વીના ઘેર આવી પાણીમાં પગ રાખી આરામ ફરમાવતો હોય..!!

ભરબપોરે ધોમધખતા સુર્યને

સાંજના સોજા નીકળશે શી ખબર !

કે પછી એ સુરજ નથી..

પણ,

કોઇ મોક્ષમાર્ગી ડાયનોસોરનું દૈવી ઇંડુ ધરાએથી આપોઆપ બહાર આવ્યું છે ??

By: Jigar
kkhubb ssarass vvivekkbbhaii

jjevii kkaviitaa evaajj mmastt pphottoss..

By: jay
Nice one

By: Suresh Maniar
KHUB SARAS

આવતીકાલની પેઢીને

ગઈકાલનો જ્વાળામુખી

છૂપા અભિશાપ જેવો લાગે છે.

જો કે સંબંધો તો આપણે આ જ જીવનમાં જીવી લેવાના હોય છે,

એમાં કોઈ આવતીકાલની પેઢી આવતી નથી એટલે…

By: ઢીંમર દિવેન
અદ્ભુત…  ઈર્ષ્યા  શબ્દનું  અનુસંધાન…👌🏻

“એ જ લાવાયુક્ત જમીન ઈર્ષ્યા જન્માવે એવી ફળદ્રુપ બની રહે છે”

ગમ્યું  સાહેબ!

By: aasifkhan
સરસ

ગમ્યું

By: Vipul
Very good

By: સુનીલ શાહ
બહુ સુંદર, સહજ અભિવ્યક્તિ

By: Shivani shah
Khub saras….