Comments on: બપ્પોર

By: rekha
વાહ ….બહુ સરસ વિવેક્ભાઈ…

By: Rina
lovely ……

By: rekha joshi
મને તો ખીસકોલી સાથે પ્રેમ થઈ ગયો…………….

By: kirankumar chauhan
અછાંદસની વ્યાખ્યામાં બિલકુલ બંધ બેસે એવું પ્રભાવક અછાંદસ.

By: Tejas Shah
સુગંધ, ગમો, અણગમો આ બધી વસ્તુઓ દરેક મનુશ્યની ભાવનાગત રુચી દર્શાવે છે. આમા કોઇ ખોટુ કે કોઇ ખરુ નથી. મહત્વ ભાવના કરતા વધુ કલ્પનાનુ છે. મને મારા હાઇ-સ્કુલ ના ભાષા ના એક શિક્ષકનુ વાક્ય યાદ આવ છે. “કવિની ભાવના ઘણી ઉંડી હોય અને કલ્પના ઘણી ઉંચી હોય !”

-તેજસ

By: P Shah
કહેવાની વાતમાં ભરી સુગંધી છે,

વાતની રજુઆત થોડી ગંદી છે.

તેથી કવિતાના હાર્દને માણીશું તો કવિને ન્યાય થશે.

http://www.aasvad.wordpress.com

By: nutansurti
ખુબ જ અદ્અભુત અસામાન્ય !!

By: manvant patel
અરસિકેષુ કવિત્વ નિવેદનમ્,,,શિરસિ મા લિખ મા લિખ મા લિખ !

By: utsavraval
સરસ રચના મજા પ

By: Bankim Raval
કાવ્ય તો ગમ્યું જ.પણ પોદળા વિષયક આડચર્ચામાં પણ મજા પડી.અનેક અંગત સંસ્મરણો જગાવી ગઈ.

બચપણમાં વેકેશનમાં મોસાળે પોળના ઘેર જવાનું થતું ત્યારે પોદળા પર લપસવાનો મારો નિયમ હતો.

હમણાં એક ગોપાલક મિત્રને ઘેર ગામડે રોકોયેલો.વાતાવરણ ગોકુળ જેવું.બહાર સૂવાનું. આહ્લાદક હતું. પણ આંગણમાં જ ચાર ભેંસ આરામ ફરમાવે.ત્યારે મને પરોણાગતને લીધે કે ગમે તેમ, પણ બદબૂનો અહેસાસ તો ન થયો.પણ એ બૂ ને કારણે આખી રાત ઊંઘ ન આવી.

બાકી કાવ્ય તો એની રીતે પ્રતીકાત્મક વાત કરે છે જે આસ્વાદ્ય છે.