Comments on: ?

By: ભાવના શુક્લ
ભઈ વાહ!

સદાય છેતરાતા, અથડાતા, કુટાતા અને ભર દરીયે મથામણ કરતા રહીએ અને ક્યાય કીનારાના આસાર પણ ના દેખાય પછી “ઈ ધક્કો કોણે માર્યો તો…” એમ કહી ઇશ્વરને એકાદ ગાળ દૈ ને આક્રોશ વહાવી દઈએ અને એકાદ મોજુ પણ જો ભુલમા (ભુલ થી જ વળી…. સમજણની વાતો સમજીને તો કોણ સાંભળે!!)  સાંભ્ળી જાયને ઉચકીન કિનારે ફેકી દે તો વળી બેડો પાર થાય્.. પણ મધદર ના મદથી છલકાતા મોજાઓ પાસે તો આવી અપેક્ષા કેમ રાખવી એટલે લે ત્યારે ભગવાનને જ બેચાર ગાળ દઈ કોસી લઈને અદના માનવી હોવાની સાબિતિ આપી દઈએ એટલે વધુ તરવાની મથામણ માટે એનર્જી મળી રહે.

By: kinjal
આને કેહ્વવાય કતાક્શ ભર્યો તમાચ્ચો

By: utsav
સરસ સર ખરેખર હુ તો સુ કવ………………

By: satish
As Kavi you have expressed feelings of “Shaheed” hope this could bring our politicians to their sense and know how populations feel about them.

satish

By: વિવેક
સાચી વાત છે, મકરંદભાઈ!

પુણ્યપ્રકોપ…. મને આ શબ્દ કેમ જડ્યો નહીં? આભાર!

By: Makarand Musale
કવિતા થોડી ‘ટેઢી’ છે. કવિતા વાંચ્યા પછી થતી અનુભૂતિ માટે ના જે શબ્દ ની શોધ ચાલી રહી છે એ શબ્દ છે “પુણ્ય પ્રકોપ”. ઘણી વાર આપણ ને ગમતી અત્યંત પ્રિય વ્યક્તિ સારું કામ કરવા જાય અને પોતાને નુકસાન કરી બેસે ત્યારે “શું કામ ત્યાં ગયો’તો મરવા?” એવું આપણે બોલીએ છીએ ત્યારે એ વ્યક્તિ ન મરે એવો ભાવ એમાં છે. મા પણ પોતાના દીકરા ને આવું જ કોઈ કાર્ય કરવા પર રડતી જાય, ગાળો બોલતી જાય ને સાથે મારતી પણ જાય એવું આપણે અનેક વાર જોઈએ છીએ. એનો અર્થ એ થયો કે આ પ્રકાર ની અભિવ્યક્તિ એ પ્રેમની પરાકાષ્ટા છે. પોતાના બળકટ પ્રેમ ને અભિવ્યક્ત કરવા નો આનાથી વધું અસરકારક બીજો કોઈ રસ્તો નથી એવું મા ને પણ લાગે છે.  કાવ્ય માં અપાયેલી ગાળો એ આ પ્રકાર ની  અભિવ્યક્તિ છે – “પુણ્ય પ્રકોપ” છે.  મને લાગે છે કે વિવેક ટેલર પણ આવું જ કહેવા માગે છે.

By: indravadan g vyas
ડૉ.વિવેક ના આટલા સ્પષ્ટ ખુલાસા પછી હવે કોઇ ટીકાને અવકાશ નથી.

વાચક રસિકોને નમ્ર વિનંતી કે કવિતાના હાર્દ ને પીછાનો.”સાલ્લા-નાલાયકો”  એ શબ્દો ખંધા રાજકારણીઓ માટે વપરાયા હોવાની સ્પષ્ટતા પછી જો શંકા ની લાકડી ઉગામવી હોય તો અરિસામા જોતા જોતા ઉગામો.

By: વિવેક
પ્રિય શ્રદ્ધાજી, ભાવેશભાઈ અને અન્ય મિત્રો…

શબ્દનો ધ્વનિ નહીં, શબ્દની પાછળથી ઊઠતો પ્રતિધ્વનિ કવિતાનું વધુ મહત્ત્વનું પાસું હોય છે. ઘણીવાર કવિતામાં જે લખેલું દેખાતું હોય છે, એ હકીકતમાં લખેલું હોતું નથી અને જે લખેલું દેખાતું નથી, એ લખેલું હોય છે… લાગે છે કે આપે મારો પ્રતિભાવ વાંચ્યો નથી… હું એ જ ફરી અહીં દોહરાવું છું:

“દરેક ભાવકને પૂરો અધિકાર છે કે એ કૃતિને પોતાની શરતે અને પોતાની સમજણ મુજબ માણે, નાણે અને પ્રમાણે…

“આ લઘુકાવ્યમાં મેં શહીદો માટે ભલે પ્રથમદર્શી નજરે ‘સાલ્લા’ અને ‘નાલાયકો’ વિશેષણ વાપર્યા હોય, ધ્યાનથી વાંચનારને ખ્યાલ આવી જ જશે કે હકીકતમાં આ વિશેષણો રાજનેતાઓ માટે વપરાયા છે, શહીદો માટે નહીં જ… આ તીખો વ્યંગ છે અને શહીદો માટેનો પારાવાર આદર જ અહીં પ્રગટ કરવાની કોશિશ કરી છે, બસ કાન ઊલટો પકડ્યો છે એટલું જ… પણ કાન સીધો પકડ્યો હોત તો પછી એ વિધાન માત્ર બની રહેત, કવિતા શી રીતે થાત ?!”

By: shraddha
hi doc! wht`s this man? this type of wordings! not so cool! not happning dude. i know now what will you thought that i should first look at my wordings dude n all that! not happning na? same way this time not happning.know what as per me truth can be sweet. if we speak beeter and loudly that dose`n means it`s true. we can  express it sweetky and lightiy also. truth never want majority same way it`s not need beeter way also. pls send yr opinion on this i want to know it. pls it`s my kind request to you doc. bye. i`ll wait for yr replay.

By: PRATIK MOR
ભાવેશ ભાઇ, આ વિશેષણો તો રાજનેતાઓ માટે લખી છે. અને આજાદ ભારત માં બસ એક જ આજાદી છે કે આપણે નેતાઓને નાલાયક કહી શકીએ છીએ. અને જો આ પણ ના રહે તો  આજાદી શાની ???????????

બાકી SIR ની પ્રતિભા પર ક્યારે આંચ નહિ આવે.