Comments on: લ્યો… એક દાયકો પૂરો !!

By: વિવેક
ખૂબ ખૂબ આભાર !!!!

By: Maheshchandra Naik
ઍક દાયકાની અવિરત યાત્રા અનેક દાયકાઓ સુધી લંબાયેલી બની રહે એવી શુભકામનાઓ સહ અભિનદન…..

By: વિવેક
સમય ફાળવીને વેબસાઇટ પર બે મિનિટ થોભીને પ્રતિભાવ આપનાર સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….

By: Siddhi
Heartiest congratulations and best wishes હાજી. મળતા રહીશું, શબ્દોની ગુથવણિનો આનંદ લેતા રહેીશું.

By: nayana
અભિનદન્.હજિ પણ તમારિ રચના ઓ નુ રસપાન કરવા મળે એવી શુભે કામના.

By: rajesh h parikh
ખુબ અભિનન્દન અને શુભાશિશ. ૧૦ વર્શ પુરા કારવા માટૅ.

તમારિ કાવ્ય રચનાઓ તો પાગલ  કરિ દે એવિ હોય ચે.

By: Lata hirani
Many many congratulations Vivekbhai. Tamari kavyayatra Akhand Raho..

By: poonam
Aaha…

Khoob khoob Abhinandan Sir Ji…

Sanso ka silsila jari rahe… 🙂

By: મીના
એક દાયકો પૂરો થયો…

શબ્દો છે મારાં શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,

ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

આ એક દાયકો એ નાની વાત નહોતી. પદ્ય સાહિત્યનો વૈવિધ્ય રસસભર થાળ મનમસ્તિકને ભોજન મળતું રહ્યું છે. એક જ કવિની કલમ એના જ શબ્દો એની લાગણી અને કલ્પનાના વિવિધ પાસા… સોનેટથી લઈને અછાંદસ અને ત્રિપદી ગઝલ અને આવા ઘણાં ખેડાયેલા અને ઓછા ખેડાયેલા પ્રકારો વારંવાર કવિના મતે અજમાયશ ને પ્રયોગના નામ પરંતુ વાચકના મતે અદ્ભુત પૂરવાર થતા રહ્યા છે.

કંઈ કેટલીય રચનાઓ યાદ આવી ગઈ…

ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,

આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,

શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,

જો, નિશા અડબંગ છે મારી ભીતર.

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય …

અંજનીગીત.. હિંદી ગઝલ… મુક્તક અને મોનો ઇમેજ અને નઝમ…

નઝમ યાદ આવે છે.. – હું જોઉં છું, શું છું હું એકલો સફરમાં હવે ?…

યાદોની સફર બહુ લાંબી છે… દોસ્ત!

ખૂબ ખૂબ અભિનંદન… અને સ્નેહ

By: Jayshree
Congratulations…..   Wishing many more such celebration to come!!!    Your dedication to SCSM, Layastaro and Gujarati blogging is amazing and like none other!!