Comments on: હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે

By: સુનીલ શાહ
બહુ જ સુંદર..

By: nehal
હતું જે કાલ, હજી આજમાં શેં મ્હાલે છે ?

વીતી ગયેલ શું સાચે કોઈ વિતાવે છે?

સફરમાં છું કે નથી એય ક્યાં છે યાદ હવે ?

છતાંય ઇચ્છું છું, છું ક્યાં, કહે તને કોઈ…

beautiful. …and of course the  last paragraph. .repeat  thati line jane bhav ne ghunti ne  ghero banave ane  bhavak ne potani sathe ek vamal ma khenchi ne dubadi de chhe..

By: મીના છેડા
એટલી સોંસરી ઊતરી ગઈ નઝમ.. એક ક્ષણ જાણે શ્વાસ થંભી ગયા.

By: મીના છેડા
ગજબ!

By: Rina
હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે

હું ચાલ-ચાલ કરું તોય કેમ આવું બને ?

ફરી ફરીને બસ, આવે છે એ જ માર્ગ, અને

હું ત્યાંને ત્યાં જ મળી જાઉં છું ઊભેલો મને,

વધી શકાશે નહીં, ક્યાંય શું ત્યજીને તને ?

હું જોઉં છું, શું છું હું એકલો સફરમાં હવે ?

Wahhhh

By: HASMUKH SHAH
મનને સપર્શિ જાય તેવિ ગઝલ્

By: Dhaval Shah
હું જોઉં છું કે હું છું એકલો સફરમાં હવે

હું ચાલ-ચાલ કરું તોય કેમ આવું બને ?

ફરી ફરીને બસ, આવે છે એ જ માર્ગ, અને

હું ત્યાંને ત્યાં જ મળી જાઉં છું ઊભેલો મને,

વધી શકાશે નહીં, ક્યાંય શું ત્યજીને તને ?

હું જોઉં છું, શું છું હું એકલો સફરમાં હવે ?

– સરસ  !