Comments on: પંચ-લાઇન

By: pragnaju
તમારા પણ કેટલા બધા સંબંધ હશે, નહીં ?

એમાં ક્યાંક ને કદીક ને કોઈક વાર તો પંક્ચર પડ્યું જ હશે ને?

એ વખતે તમને કેવી ગૂંગળામણ થઈ હશે ?

તમારી છાતી પર કેવા મણ મણના પથરા ચડી બેઠા હશે !

સરસ અનુભૂતિ

ચલ,

હવે આ ’હું’ અને ’તું’ ના સંબોધનો બંધ કરીએ ,

’સ્વ’ ઓગળે ત્યાં જ પ્રેમની શરુઆત થાય છે…

By: andre
આપનો એક મિત્ર મકર રાશિ થિ શરુ થતુ નામ , મેડિકલ કોલેજ સુરત  મા પ્રોફેસર ચ્હે તેઓ એ પન

દ્રવ્ય બાબત મારા પિતા પાસે થિ અસ્પ્તાલ ખોલ્વા લેણુ લિધેલ અને મ્રુત્યુ નિ પથારિ એ સુતેલા મારા પિતા નો આખ્રિ કોલ મિત્રએ  એટ્લે નહિ રિસિવ કર્યો કે મર્તો માનસ કઈ વચ્ન મન્ગિ લે અને હુ પુરુ ના

કરિ સકુ  તો ………, ત્યર બાદ શુ થયુ એ સમજિ સકાય તેમ ચ્હે…….,

કહેવાનુ એત્લુ કે યન્ત્ર કે સ્ક્રુ.., બન્ને ફરિ થિ દ્રવ્ય ના લિધે કાર્ય રત નથિ થય શક્યા…..

By: વિવેક
@ ચેતના ભટ્ટ:

કોઈ પણ સંબંધ, ગમે એટલો સાચો કેમ ન હોય, અપેક્ષાથી પાર સંભવતો નથી. અપેક્ષારહિત સંબંધ, નિઃસ્વાર્થ પ્રેમ – આ બધું આપણે ફિલ્મોને પુસ્તકોમાં જોઈ-વાંચીને સંભવ છે એમ સમજી બેઠાં છીએ. વાસ્તવિક્તામાં બે વ્યક્તિ ગમે એટલી એકમેકના પ્રેમમાં ગળાડૂબ કેમ ન ડૂબેલી હોય, સાથે રહેવાનું આવે તો અપેક્ષાઓ અને અહમથી ધારે તોય બચી શકતી નથી. એ અલગ વાત છે કે આપણો સ્વભાવ વાસ્તવિક્તાઓ ન સ્વીકારવાનો અને બીજાને અને ખાસ તો પોતાની જાતને પણ સતત છેતરતા રહેવાનો છે એટલે આપણે આ સનાતન સત્ય સ્વીકારી શકતાં નથી.

કોઈપણ મશીન માટે બધા જ ભાગનું સમાન મહત્વ જ છે એવું બતાવવાનો મારો આ પ્રયાસ છે. અને હું કોઈપણ જાતના મશીનની વાત કરવા મંગતો જ નથી. હું તો જીવનમાં સર્જાતી વિષમતા અને અધૂરપની વાત કરવા માંગું છું.

પ્રતિભાવ બદલ આભાર…

By: Chetna Bhatt
Hi…VT..,

Tamari…panch line….!!

Khub sensitive rachna.

Jyare koi machine k sambandh mathi matr ek skru kadhi nakhta e khotkay to ek j vastu sabit thay chhe k e skru nu kaam mahatva nu hatu…, pn sambandh ma jyare koi skru ni vat aave tyare sambandh mahatva no hovo joiye naa k skru….!!!

Ek skru vagar khotkay e sambandh sacha na hoi shake..evu maru manvu chhe… Prem.. unconditional hovo joiye…!

Mara ek bahu Sara mitr e mne kahyu hatu “Life ma acceptance jaruri chhe””

Darek vyakti sathe no sambandh ane paristhitio kaayam sarkhi nathi rehti….!!

By: v c sheth
પત્નીને કહ્યું,

તુ અતિસુંદર છે,

ને બસ મશીન,

ખોરમ્ભે ચઢી ગયુ.

By: Nitin Desai
આસુ ટપ્ક્યુ એક દિલમા અને મગજ બહેર મારી ગયુ છે.

By: મીના છેડા
દિશા શૂન્ય

કાળ શૂન્ય

હયાતિ શૂન્ય……..

By: પંકજ વખારિયા
મને તલાશ છે એક સ્ક્રૂડ્રાઇવરની…

By: chetan Framewala
wah Bahot achchhe,

By: Rina