Comments on: નેકેડ-ન્યૂઝ

By: Bhagavati
વાહ્….. સ્ર્ર્ર્ર્રસ્……  પણ ૫૦/૫૦%……..  કેમકે ………….??? ઓહ્!!!!

By: M.D.Gandhi, U.S.A.
તમે એકદમ નગ્ન સત્ય લખ્યું છે, તો પણ કહેવાતા, અને એ પણ માત્ર કહેવાતાજ, ચોખલિયાઓને નહીં ગમે, પણ જે સત્ય છે તે સત્યજ છે.

“૩ ઈડીયટસ” ફીલમમાં જે ૩ અભિનેતાઓ કપડાં કાઢીને માત્ર ચડ્ડીજ પહેરીને વાંકા વળીને પાછળનો ભાગ બતાવીને આમીરની સામે જે પ્રદર્શન કરે છે, તેવું જો કરીના ક્પૂરે પણ છેલ્લા દૃષ્યમાં નદીકાંઠે  એમની જેમજ બતાવ્યું  હોત તો ફીલમ અઢળક ધંધો કર્યા પછી, હજીયે ચાલતી હોત અને આવકમાં રેકોર્ડ બ્રેક કરી નાંખત…… તમારું શું માનવું છે….???? અર્ધ નેકેડ …..રીના……પૂર!!!!

બહુ સરસ ફોટાઓ મુક્યા છે.