Comments on: ઘર

By: pragnaju
એમ સફાઈ કરતાં ગયાં….

….હજી તો માંડ અડધી જમીન ખેડી શક્યાં છીએ.

અડધું પડધું જ ઘર હજી તો ઊગ્યું છે.

સ  રસ

હોય ક્યાંથી એમ તો જંગલ અહીં આ શ્હેરમાં ?

કાષ્ટનો કટકો મને જંગલ ભણી લઇ જાય છે !

સાથે ગાલીબની યાદ..તે જંગલમા ગયો.પરત આવી જુએ તો

ઉગ રહા હૈ દરો દિવારપે સબ્જીયાં, ગાલીબ

હમ બયાંબેમેં હૈ ઔર ઘરમેં બહાર આઈ હૈ!  આનો જીન્સ શોધવો,  થેલ કૈસ માથી, નાનકઙો નકામો જનેટીક કોઙ સરળતાથી જાણી શકાય જયારે આ જીન્સ કોષોમાં ઉમેરવામા આવ્યા  કોષો વાતાવરણના અતિરેક જેવા કે વધુ મિઠૂં, દુકાળ, ઠંઙી, ગરમી સામે સામા્ન્ય કોષો કરતા વધૂ ટકી શકયા

By: વિવેક
@ ધવલ શાહ:

સાચી વાત…. કેટલાક નિંદામણ નિંદનીય નથી હોતા… ઘર પણ આખી જમીનમાં વિસ્તરી ગયું હોત અને આપણે પણ ભીંતની અલગ અલગ બાજુએ પહોંચી ગયા ન હોત….

By: Dhaval Shah
નિંદામણને ય સાચવ્યું હોત તો ઘર જાતે આખી જમીનમાં વિસ્તરી જાત… કદાચ..

By: Maheshchandra Naik (Canada)
સરસ અછાંદસ  ગીત….ઘર વિશે આપણે  શું શું  કરી  છીએ   એ  આજે  માણવા મળ્યુ…………………….

By: chhaya
શનિવારે તમારિ કવિતા નિ   વાચ વા નિ ઉત્સુક્તા રહે ચ્હે

By: chhaya
ઘર ઉગે , નવો વિચાર ,

ketlo sundar !

ane nindaaman ? nindaa to nahi ? adekhaaoni ?

mahenat thi suwaali lisi bhit  Wah

By: Retd.prof.v.c.sheth
જિંદગીના ખેતરમાં,

ઘર ઊગાડીયે,

મહેનતના આસોપાલવથી,

ઘરને સજાવીયે.

ઘણા સમય પછી આવું સરસ અને નવલુ ગીત મળ્યુ.

By: Anil Chavda
અચ્છા હૈ વિવેકભાઈ… મજાનું અછાંદસ થયું છે.

By: Chetna Bhatt
સરસ રચના…

By: મીના છેડા
આજનું અછાંદસ વાંચ્યું… વારંવાર વાંચ્યું. પહેલી નજરનો પ્રતિસાદ કહું તો અછાંદસના પ્રકારમાં એક તાજગી અનુભવાઈ.

આમ જુઓ તો સંબંધની આ વાત સહજ સમજાઈ જાય… પણ એને જે માવજતથી મઠારી છે એ કાબિલેદાદ છે… રજુઆતની ઢબ અછાંદસની ગલીમાં એક નવા વળાંક કે નવા મકામના સ્પર્શ કરાવી ગઈ…