Comments on: કૈંક તો ભીતર તૂટી ગયું છે….

By: pragnaju
એ તાળો પણ છૂટી ગયો છે, પાછળ શું શું છૂટી ગયું છે !

સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે.

સરસ

ન હતા જ્યાઁ ઓળખાણ ના સરનામા,

ત્યાઁ લાગણી ના ધર બનાવ્યા આપણે.

એક બીજા ને સમજ્યા એટલુઁ કે,

પરસ્પર …

તૂટી ગયું છે

By: Nitin Desai
ખુબજ સુન્દર રચના.

ગીત ખુબ ગમ્યુ. ખાસ ગમ્યુ તે,

મૃગજળના ઊંટ પર બેસીને રણની પાર ગયું છે કોણ ?

સંબંધમાં ઊગી આવેલા ‘પણ’ની પાર ગયું છે કોણ ?

તથા

‘હું’-’તું’ નામે ઊભા થયેલા જણની પાર ગયું છે કોણ ?

બળે છતાં વળ છૂટે ન એ વળગણની પાર ગયું છે કોણ ?

સગપણમાંથી સમજણ નામે થાપણ કોઈ લૂંટી ગયું છે…

સગપણ મા વળગણની સમજણ આપતુ ગીત.

By: Harnish Jani USA
બહુ સરસ રચના. હમણાં જ આપને એક સંમેલનમાં ગઝલ વાંચતાં જોયા. લખો છો તેથી પણ સરસ રીતે રજુઆત કરો છો. આદિલની પણ આવી જ ઢબ હતી.

By: KishoreCanada
‘હું’-’તું’ નામે ઊભા થયેલા જણની પાર ગયું છે કોણ? દરેક યુગલની એજ તો મોટી સમસ્યા છે.  સુંદર રચના.

By: devikadhruva
વેદનાની ચાસણી સમુ ગીત.. અદ્ભૂત અભિવ્યક્તિ…

By: mruga vajir
Wah wah vivekji ekdam adbhut rachna……

By: Shah Pravinchandra Kasturchand
ખૂબ સુંદર રચના.

હાર્દિક અભિનંદન.

By: Vijay joshi
The first 8 lines are full of poetic beauty and I love the make believe mirage as a desert vehicle.  To me, the poem drags on unnecessarily after this, drifting aimlessly.

By: Shaila Munshaw
સગપણમાંથી સમજણ નામે થાપણ કોઈ લૂંટી ગયું છે…

સાંધ્યું ન સંધાતું પાછું, કૈંક તો ભીતર તૂટી ગયું છે”

ભીતર ની વેદના બહુ સુપેરે વ્યક્ત કરી છે. મારી એક ગઝલની પંક્તિ નો ભાવ પણ કંઈ આવો જ છે.

આંસુની ખેવના આમતો હોત ના,

દીલનો કાબુ જો હું સદા ખોત ના.

કોઇ વરસી ગયાં કોઈ વિખરાઈ ગયા,

જે ભીતર કંઈ રહ્યાં પાંપણે, રોત ના

By: Anil Chavda
ક્યા બાત હૈ વિવેકભાઈ,

મજા પડેી ગઈ