Comments on: સનમ! તુજને કહું હું બેવફા

By: મીના છેડા
કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?

કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

By: Deval
sundar rachana sir…maja padi…abhinandan 🙂

By: Rina
આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,

કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?

રહે પળ જે સદા મૂંગી એ વીતી જાય છે એમ જ,

ફકત ઈતિહાસનું પાનું જરા થઈ જાય છે ભારી….વાહ.

By: shraddha
this is not fair doc, u always make me cry.

By: Indian 'Aashiq'
Wah Doc. I would wish that new generation take an inspiration from you.

By: Suresh
કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?

કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

બેફામ યાદ આવી ગયા. ગઝલનો અંત અને જીવનનો અંત- માનનીય અને ઘણા બધાના પ્રિય એ શાયરની આ શૈલી તમારી કલમે સજીવન થઇ ગઇ.

છેલ્લો શબ્દ ‘ પરભારી ‘ હોત તો કદાચ બરાબર થાત.

By: Gujarati
ખુબજ સુંદર રચના છે.અમારી મેર જ્ઞાતિની ભાષામાં કહુ તો “આતા હેવ તારા દુખણા લઉ બે’ય હાથથી”

અમારામાં કોઈ ઘરે આવે કે આંનદ માં સામ સામા દુખણા બેઉ હાથથી માથા ઉપર મૂકીને લઈ છે.