Comments on: સિવાય કે…

By: Chetna Bhatt
વહ્…ગરમારળો….

By: KishoreCanada
સુંદર અભિવ્યક્તિ! મહોરી ઊઠવાની પણ એક મોસમ હોય છે. હવે કરો પ્રતીક્ષા મોસમના પહેલા વરસાદની!

By: kanchankumari p parmar
તુ ખિલ્યો પુરબબહાર….ને હુ કરમાતી વેલી તોય કેવિ મજાનિ   હોય્આપણા હેત ની હેલી  …..

By: નટવર મહેતા
વાહ…!

મારા તરફથી એક ગુસ્તાખી…

એનો નથી મળતો દોસ્ત તાળો;

ગરમીમાં જ કેમ ખીલે ગરમાળો?

હું માણસ માણસ મટી ગયો છું;

બની ગયો છું હું એક તરગાળો.

દરદ-એ-દિલની શી મજા છે?

શું  જાણે એ વિશે ઉપરવાળો?

રકમ જ ખોટી હતી દાખલાની;

હતી બાદબાકી, કર્યો સરવાળો.

થવાનું હોય થઈને રહે નટવર;

ગમે એટલું ય તમે એને ટાળો..

ક્ષમા પ્રાર્થના સાથે..

By: chhaya
આત્લા ઓચ્હા શબ્દોમ આવિ સુન્દર , સચોત  વાત ઉત્તમ કવિ જ કહિ શકે

By: Kartika Desai
જય શ્રેી ક્રિશન.આહ….

તમારો દિવસ ખુશરન્ગ હો.

By: Rina
Aahhhh…..

By: મીના છેડા
સિવાય કે હું ! –

એક તો સાવ ટચૂકડું અછાંદસ… એમાંય આ ત્રણ શબ્દ કે પાંચ અક્ષર માત્ર ધોધમાર વ્યથા વરસાવી ગયા…

અદ્ભુત અસર ઉપજાવતું અછાંદસ

By: Jayshree
આહ્…