Comments on: લોહીમાં સૂર્યોદય

By: rekha
એક છોડ પરથી આખી ફસલ નો ન કાઢ ક્યાસ …..બહુ સુંદર …..

By: Rina
છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?

અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,

લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

Beautiful ….

સંબંધમાં બધે અહીં જડતા મળી મને,

નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?

Awesome ….

By: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા
[…] લોહીમાં સૂર્યોદય […]

By: ડૉ. પ્રીતેશ વ્યાસ
ખૂબ સુંદર રચના

આ રચનાને સરસ મજાનું સંગીત મળી જાય તો સોનામાં સુગંધ ભળે.

By: kirankumar chauhan
વિવેકભાઇ,

આખી ગઝલમાં રમ્ય છે વિચારનો પ્રવાસ,

થોડી હજી મઠારશો તો થઇ જશે ઝકાસ…!

By: P U Thakkar
ખૂબ જ સરસ.

સંબંધમાં બધે અહીં જડતા મળી મને,

નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?

આમાં કેટલી બધી વાસ્‍તવિકતા સ્‍વીકારવા વિવેકભાઇ આપ તૈયાર છો?  જગત જડ છે કે, હું પણ ક્યાંક મિડાસટચનો શોખીન તો નથી થઇ ગયો ને? દોષ માત્ર સામાને જ દેવો – એ મર્યાદાથી પર થઇને દાખવવામાં આવેલી પારદર્શિતા પ્રભાવિત કરી જાય છે.

અને છેલ્લેઃ કેટલો આત્‍મવિશ્વાસ.

જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,

લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.

અલબત્ત જગત આને આત્‍મવિશ્વાસ કહી જ શકે. પણ, થોડો ફરીથી વિચાર કરતાં આ એક સચ્ચાઇનો રણકો લાગે છે. સચ્ચાઇ અને પારદર્શિતા – એ જ તો કહેવાય છે ને સત્‍યમ શિવમ્ સુંદરમ્.

ખરેખર ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઇ.

By: Neela
સુંદર શબ્દો સાથે સુંદર ગઝલ.

By: urvashi parekh
ખુબ જ સુન્દર રચના છે.

કેટ કેટલા અનુભવ પછિ લખાણુ હશે,

ભાવો ને સ્રરસ રિતે શબ્દો મા મુકી શકો છો.

સમ્બન્ધ માં બધે અહિં જડ્તા મળિ મને,

અને લોહી માં સુર્યોદય સમો કલશોર થઇ ગયો,

અને   જિવન્ત લગ્શે ગઝલ્,મન ફાવે ત્યરે અડ,

લખ્યો છે મેં મને જ કે શબ્દો છે માર શ્વાસ.

આ કડિ ઓ ખુબ જ સરસ છે.

By: RJ Meet
Vivekbhai,

Kavita mate j tame sarjayela hov aevu laage….!Duniya proffessional bani kamava maange ane tame personle bani loontava beso te to Hari nu kaam che….kavi kavita ne vechva kadhe to aenathi bhundu biju koi kaam nathi….ane vhechva bese to anathi rudu biju kai nathi…tame vahecho cho…Jeno aanand Anhad ane Apar che..Tamne kudrat sada khush rakhe aevi Aa valentine par Dua kariye chiye…

By: Chetan framewala
સુંદર ગઝલ માટે આભાર……………..

જયુ ગુર્જરી,

ચેતન