Comments on: એ જ મને સમજાવે

By: Chetna Bhatt
ભીતર ભરતી વધી ચસોચસ, ભલી એ ભૂલ કરાવે,

જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,

જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે.

આ બહુ ગમી…!!

By: વિવેક
@ Jayant Shah:

હું કોઈ પણ કૉમેન્ટ રદ કરતો નથી… કવિતા એ વ્યક્તિગત અનુભૂતિ છે. બધી જ કવિતા બધાને ગમે એવું જરૂરી નથી. પણ એક વાત આપન પાસેથી જરૂર જાણવા ઇચ્છીશ… નઝમના શબ્દો ભારે લાગ્યા એવું general statement કરવાના બદલે આપને કયા કયા શબ્દો ભારે લાગ્યા એ વિશે થોડો પ્રકાશ પાડશો તો હું આપની વાત વધુ સારી રીતે સમજી શકીશ…

કુશળ હશો…

સસ્નેહ,

વિવેક

By: lata j hirani
wonderful vivekbhai….

By: Nilam gundaraniya
ખુબ જ સરસ નજમ લખી છે.

By: jAYANT SHAH
શ્રેી વિવેકભઈ ,

વાદળ અને સપના જામ્યા નહિ .નજ્હમના શબ્દો ભા રે લાગ્યા .જામ્યુ નહિ . ખરાબ

ના લગાડશો . હુ કવિ  નથી એટલે સમજ  કમ સમજાણી હશે .સરલતાથી વહેતા

હોઈ સારુ ગમે .

તમને ગમેતો આ કમેન્ટ રદ કરશો, તો મને ગમશે .

By: laxmi Dobariya
ખૂબ સરસ લયબધ્ધ રચના.

By: મીના છેડા
પહેલી ને હવે બીજી ને ત્રીજી એમ વારંવાર નઝમ લખતો રહે…

કોણ માને કે આ તારી પહેલી નઝમ છે … પરિણામ ને પરિમાણ બંને ઉત્તમ

જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે,

‘વાદળ’ની જગ્યાએ અહીંયા ‘સપનાંઓ’ ન આવે ?

વાહ!

By: smita parkar
પહેલિ વાત તો એ કે તમે લખો એમા ન ગમ્વા જેવુ કૈ હોય જ નહિ ……

સાજન’ છે ભરતીનો શબ્દ, તોડે છે અન્વય,

-સાંભળું છું સાજનની વાતો, હું થઈને તન્મય…..અને  આ પન્ક્તિ તો ખુબ જ સુન્દર ….સર જિ …

By: Neha
જાણી જોઇને ભૂલ કરવાની વાત મનનો માણિગર કશું કહ્યા વિના જ સમજી જાય એ મજાની વાત આવી અહીં..

By: jahnvi antani
એ દઈ ધ્યાન સુણે છે એથી ફાટફાટ આ છાતી,

મુંથી પહેલાં કોણે ખાટી દાદ આવી ચડિયાતી?

ભૂલ કરી છે જાણીને શું વાત ન એ સમજાતી?

સજના ! આ શબ્દોની વચ્ચે હું નથી વરતાતી?

માત્રા ગણી-ગણીને લખવું હવે કદી નહીં ફાવે,

જેના માટે ગીત હું લખતી એ જ મને સમજાવે……vahh …. hu to lakhti nathi pan vanchvu jarror gamyu…