Comments on: ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

By: Me Me Soe
so lovely…….

By: dr. jayant parikh
ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,

ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

ખુબ સરસ. જીવનના હર-એક ક્ષેત્રે આપણે તો રોજ કંસનું જ પુજન કરીએ છીએને?

By: P Shah
કર ચરક, સુશ્રુતના પણ હેઠા પડે,

મોતને જ્યારે કોઈ જીવન કરે.

–સરસ !

ગઝલમાં શું હોય છે -થોડું દર્દ, થોડાં આંસુ,………..એમને કેવી રીતે જુના માનવા

વિવેકભાઇ ખૂબ સુંદર ગઝલ છે.

આભિનંદન !

By: Dilipkumar Bhatt
તમારી હથરોટી ખુબજ સારી છે મને લાગે છે કે તમે નાનપણથીજ તેજસ્વી હશો કેમ ખરૂ ને?

By: Maheshchandra Naik
શરુઆત આટલિ સારિ   હતિ  તો  સફ્ળતા  પણ  કાયમનો  સાથ  આપશે  એ  જરુર  સ્વિકારજો અમને  શ્ર્ધ્ધા  છે,  સરસ  ગઝલ  અને  શબ્દો  ભૂમિવાળો  શેર  ખુબ  ગમ્યો.અભિનદન્

By: Nandkishor
આ એક ઉત્તમ રચના જોવા મલિ  ખુબ ખુબ અભિનન્દન્

By: Sudhir Patel
સરસ ગઝલ.

સુધીર પટેલ.

By: Rajendra Trivedi, M.D.
સાચવે એને શમા પણ ક્યાં સુધી?

બાળવાનું જાતને જે પણ કરે.

ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,

ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

બે શેર ખુબ સરસ સ્પર્શી ગયા.

રાજેન્દ્ર ત્રિવેદી

By: પ્રતિક મોર
પાણી ચાહે કોઈ, તુ સાગર ધરે,

ખુદા તુ તો હદ કરે છે દેવામા.

માંગ્યુ હતુ જીવન સુંગધીં

પુષ્પ ચાહે કોઈ,તુ ઉપવન ધરે

વિવેકભાઇ હવે નવી વનગી ક્યારે પિરવાના છો.

praitknp@live.com

By: ભાવના શુક્લ
ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે,

ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે ?

સ્થિરતાનું પથ્થરે ના કર સ્ખલન,

બિંબ પણ સામે વમળના વન કરે.

અદભુત શબ્દો !!!!  બિલકુલ શ્વસી શકાય તેવા…