Comments on: નૉસ્ટાલ્જિઆ

By: Chetna Bhatt
વાહ્…

By: Maheshchandra Naik (Canada)
સરસ  કવિતા  માટે  ડો.વિવેક્ભાઈને  અભિનદન……………………

By: મીના છેડા
યાદોનું એક એવું અજવાળું લઈને આવ્યું છે આ ગીત…

જાણે હમણાં જ ઓજસનો પટારો ખૂલશે ને સમીપ આવી કોઈ ઝળહળી જશે…

By: kanaiya patel
સરસ મજા ની કવિતા

By: pragnaju
વીતેલી જિંદગીના ઓરડામાં ઘુસતાં જ અજવાળું, અજવાળું, અજવાળું;

જંગલમાં જંગલમાં જંગલમાં જંગલ, હું કોને ભાળું ને કોને ટાળું ?

ને તોય એક એક સ્મરણોને મળતાં જ થાય – મારા જીવતરનો સરવાળો આ જ.

આ નૉસ્ટાલ્જિઆનો છે કોઈ ઇલાજ ?

આપણા દરેકની અનુભૂતિને સુંદર વાચા આપી.આત્મકથાના પ્રસંગોને વાંચતા જવાથી આગળ પણ એ વાતની યથાર્થતાની ખાતરી થઈ જશે.  તે લખાવે છે તેમ લખ્યે જાઉં છું ને કરાવે છે તેમ કર્યે જાઉં છું. વીતી ગયેલી ક્ષણોને સુધારી. નવી શરુઆતની તક તો કોઇને મળતી નથી. પણ આ ક્ષણ થી પ્રારંભ કરીને. નવો અંત મેળવવાની તક તો દરેક જણ મેળવી શકે છે !

યાદ

आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्शयं यौवनं प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्शकः । लक्श्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मात्त्वां (मां) शरणागतं शरणद त्वं रक्श रक्शाधुना ॥

અહીં ઠંડી શરુ થઇ છે ત્યારે તમારી  નોસ્ટેલજીક  રચના યાદ આવે

ગોદડાંનો ગોટો છે આ કે

વારતાઓનો ડબ્બો?

ડુંગરમાંથી હાથી થઈ જાઉં,

ભૂત બની કહું, છપ્પો !

સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…

ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું? તે હિ નો દિવસાઃ ગતાઃ

By: Neha
Perfect  Geet

Waah kavi !

By: Neha
Perfect geet

Waah kavi

By: Rina
જંગલમાં જંગલમાં જંગલમાં જંગલ, હું કોને ટાળું ને કોને ભાળું ?

ને તોય એક એક સ્મરણોને મળતાં જ થાય – મારા જીવતરનો સરવાળો આ જ.

Waahhh

By: Rina
Waaaaah…Nostalgia. ….