Comments on: જીભડો…

By: pragnaju
મોટાભાગે તો હાઈકુની જ.

પણ સત્તર અક્ષર તો એક જ જીભ હોય ત્યારે કામ આવે…

આ ચોમાસે તો

ઢગલાબંધ જીભ લટકાવી બેઠો છે-

– આ ગરમાળો !

સ  રસ

ગરમાળો હિન્દી સતરની જેમ ૭૦ જીભ….

By: Chandra
બહુજ સુન્દર કાવ્ય રચના વાચવા મલિ

રિયલિ બ્યુટિફુલ્…

ચન્દ્રા

By: સુનીલ શાહ
ખૂબ સુંદર અછાંદસ…અભિનંદન મિત્ર

By: Rina
Beautiful. …..

By: મીના છેડા
અદ્ભુત !!!!

એક અજાણી ઘટના ઘટી ગઈ હતી ને એક નજરે એ માપી લીધું હતું… પરિણામ સ્વરૂપે એક હાઇકુએ જન્મ લીધો હતો પણ…

એ જ વાતને ફરી દોહરાવવું … (જેમ આજકાલ જૂની ફિલ્મોને  ફરી નવા વાઘાં પહેરાવી રજૂ કરવામાં આવે છે જે મોટા ભાગે નબળી જ પૂરવાર થાય છે…- એવું અહીં ક્યાંય નજર ન આવ્યું…)

ગયા વર્ષનું એ મસ્ત મજાનું હાઇકુ ન વાંચ્યું હોય તો એ વાંચવું જ રહ્યું પણ એ વાંચ્યા વગર આજનું આ અછાંદસ પોતાની જગ્યા બનાવીને ઊભું રહેવા સર્જાયું છે.

અર્થસભર ઉમદા લખાયું છે. એક એવું દ્ષ્ય બતાવી દીધું જે સમજવા જોવા માટે કવિની નજરનો સાથ જોઈએ જ. મજા આવી ગઈ.