Comments on: સુખની થોડી ક્ષણો

By: Rina

By: Heena Parekh
જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.

જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.

હું તો માત્ર

મારા ખોવાઈ ગયેલા સુખની થોડી ક્ષણો

પાછી મેળવવા આવ્યો છું!….એકદમ સાચી વાત વિવેકભાઈ.

By: Divya
દિલ કો છુ લેનેવાલી બાત…. સબકો લગતી અપની હી બાત… !!!!

કુદરત નાં સાંનિધ્યમાં જ માણસ ખૂદ ને પામી શકે છે કદાચ…

By: Natu Solanki
બહુ જ સરસ વિવેક્ભાઇ, મારુ ગામ છોડ્યે ૪૫ વર્ષો થયાઁ અને તમે તો મને એ દિવસો યાદ કરાવી દીધા.  ખરેખર  ખૂબ સુન્દર … ધન્યવાદ  !!! . . . . . . નટુ સોલઁકી,  અમદાવાદ

By: Parth Barot
અરે વિવેક સર…

આ ખૂબ જ સુંદર લખ્યું છે તમે…આ તમારી જ નહી..પણ ઘણાઓની..અને ખાસ કરીને મારી જ દાસ્તાન છે…અને એ સત્ય બહું જ કડવું છે..કે ગયેલો સમય કદી મળતો નથી… ઃ(

પણ એ વીતેલી પળો યાદ કરાવવા માટે ખૂબ ખૂબ આભાર્. આમ જ લખતા રે’જો…

જય માતજી ઃ)

By: Prabhulal Tataria
ભાઇશ્રી વિવેક

આપની આ કૃતિ વાંચ્યા બાદ મને જગજીતસિંહની ગાયેલી ગઝ્લ “વો કાગઝકી કસ્તી વો બારીશકા પાની”ની યાદ અપાવી ગઇ.

૬ વરસ અમરાવતી(મહારાષ્ટ્ર)માં અને ૪૦ વરસ ઓમાનમાં અને ૨ વરસ પુણેમાં રહ્યા બાદ પણ હજુ અમારા નાના ગામડા મોટા રતડીઆ-કચ્છ જાઉ છું ત્યારે ત્યાંના તળાવની પાળે ઊભેલા ઘેઘુર વડલાની લટ્કતી વડવાઇમાં હું મને ઝુલતો જોઊ છું.

જે આનંદ ગામડાના આંગણામાં ખુલ્લા આકાશ નીચે મુકેલા ખાટલામાં મંદ મંદ સમીરની લહેરખીમાં છે એ એરકંડીશન્ડ રૂમની સુંવાળી બેડમાં ક્યાંથી આવે?

અસ્તુ

-પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

By: indravadan gvyas
i fully agree with dr. mahesh raval and pragnaju.very well thought and well worded ACHHANDAS  RACHANA.

i loved it.

congratulations dr. vivekji.

igvyas

By: Maheshchandra Naik
ખુબ સરસ  ડો.વિવેક્ભાઇ,

By: urvashi parekh
કેટ્લુ સરસ..

શબ્દો જ નથિ.

એકે એક પન્ક્તિ સરસ છે.

મન ને સ્પર્શિ ગયુ.

તમને ઘણી બધી શક્તિ ઓ આપી છે ભગવાને અને તમે સરસ રિતે તેને સાચવિ ને

ટ્રેઇન્ડ કરિ ને બધાનિ સામે મુકિ શક્યા છો.

અમને ગર્વ છે તમારા માટે.

આભાર ભગવાન નો…

By: Urmi
આ તો કદાચ આપણા બધાની જ ‘આત્મકથા’ ડોક્ટરસાહેબે લખી નાંખી છે..!  અભિનંદન…!