Comments on: કવિતા

By: Heena Parekh
તારા નામથી આગળ

કદી વધી જ નહીં મારી કવિતા…!…

આવું જ થાય અને આવું જ થવું જોઈએ પ્રેમમાં.

By: rekha
વાહ ……સરસ રચના .

By: Nandkishor
સુન્દર અભિવ્યક્ત્તિ ! કોઇક નામ કરતા પન આગલ નિકલિ ગયા હવે.

આશા કે તુરતમા જ  હજુ નવુ નવુ મલ્શે.

By: Praful Thar
વાહ વાહ ….આ જ તો ખરા પ્રેમનો પ્યાલો છે.

પ્રફુલ

By: ઊર્મિ
ફોટોગ્રાફ ખૂબ જ મજાનો છે દોસ્ત…!

By: ઊર્મિ
ઘણા દિવસે આવું સુંદર અછાંદસ માણવા મળ્યું…!

“તારા જવાથી”- આ પહેલી લીટીને કવિતામાંથી કાઢી નાંખી એને શિર્ષક બનાવી દેતે તો કવિતામાં રહેલો પ્રિયજનનાં જવાનો મોઘમ ભાવ જરા વધુ નઈં જામતે…?

“માથા પર સ્થિર થઈ ગયેલા

પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં…”

વાહ…!

ખરેખર કહેવું પડે બોસ… કે અંત એકદમ સોલીડ છે હોં!

કોરા કાગળમાં થઈને

કેલેંડરના પાનાંના પાનાં

પસાર થઈ ગયા

પણ

તારા નામથી આગળ

કદી વધી જ નહીં મારી કવિતા…!”

અભિનંદન !

By: indravadan g vyas
વિવેકજી,

આ કવિતાએ મારી મધરાત સુધારી નાખી.બસ હવે રાત્રી ના બે વાગ્યા છે.હવે તારા ગણ્યા વગર સુઈ જાઊં છું.આફ્રીન! ! !

ઇન્દ્રવદન વ્યાસ,યુએસ એ

By: Hiral Thaker "Vasantiful"
મારી આંખો તો સરસ અછાંદસ પર સ્થિર થઇ ગઇ.

ખુબ સરસ્!

By: mahesh dalal
હવે  તો  હતોટી    આવી  ગઈ..   સરસ   અનત્ર  ની  વાત  કહી    નાખી…

By: Lata Hirani
પણ “વિરહ વ્યાકુળ કવિ…. ન ચાલે… હું ય બેઠો…….” લાઉડ નથી લાગતું ??