Comments on: શું છૂટકો છે ?

By: ved
ગઝ્લ કાર તો અમારે પણ થવુ  છે

પણ આ સ્સાર ની માયા……  ક્યાં છૂટકો છે?

By: Pravin Shah
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે?

કેટલી સુંદર ને માર્મિક વાત હળવે રહીને કહી દીધી.

આ શેર મને ખૂબ ગમ્યો.

અભિનંદન!

આવી સુંદર ગઝલ છાપ્યા વગર છૂટકો છે

અને એને વાંચ્યા વગર શું છૂટકો છે

અને વાંચ્યા પછિ કૉમેન્ટ લખ્યા વગર ક્યાં છૂટકો છે

By: jayesh upadhyaya
વખાણ કર્યા સિવાય છુટકો નથી

By: sujata
ન હોય જ્યાં કોઇ બ્ંધ ન ત્યાં કેવી આઝાદી……….અતિઉત્ત્મ્………..!

By: manvant
છૂટકો જ નથી ભાઇ ! બધા વિના…છ્ટકો જ નથી હો !

By: ઊર્મિ

By: Congratulations....
અભિનંદન….. અભિનંદન…. !!

By: pragnaju
કબુલ  કબુલ  કબુલ.ત્રીજી વાર પણ કબુલ કે ગઝલ સારી  છે.અને આટલી મોડી છાપવા રાજેશ- અંકિતની પણ કોઈ મજબુરી હશે!

…સવારે ઊંઘમાંથી ઊઠતાવેંત કોમ્પ્યુટર માઉસ હાથમાં લઇને બેસી જયા વગર કઈં છૂટકો છે?

તો તમે ભારે ઉત્સાહભંગનો શિકાર છો એ અવાર નવાર સાંભળવામાં આવે તો હું કહું કે તે જ મારી દવા છે!

ત્રીજીવાર મૂક્યા વગર શું છૂટકો છે?ખરેખર, મનની લીલા એવી અદભૂત છે. તેનામાં પ્રાપ્ત પદાર્થ ને પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાની ને તેમાં ડૂબી જવાની સહજ શક્તિ છે. વધારે ભાગે તે માણસના લાભમાં જ છે. તેથી માણસ જૂનાનો મોહ મૂકીને નવાને અનુકૂળ થતો જાય છે ને જીવનમાં નવી આશા ને નવા સુખની પ્રાપ્તિ થાય છે. પરિણામે જીવન જીવવા જેવું બને છે. પરંતુ એનો અર્થ એવો નથી કે માણસ જૂનાને તદ્દન ભૂલી જાય તે સારું છે. જૂનાના સારભાગ ને જીવનના પ્રેરક બળને તે યાદ રાખે તે જરૂરી છે. જૂના તરફ કૃતજ્ઞતા ને વફાદારીની ભાવનાથી જોવાનું ચાલુ રહે તે તેને માટે લાભકારક છે. શું છૂટકો છે નહીં પણ  પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન થવાની કળા તેણે શીખવી જોઈએ. ડાહ્યા માણસો મરણથી પણ ના ડરવાનું ને મરણ સામે પણ સ્મિત કરવાનું એટલા માટે જ કહે છે કે મરણ દેખીતી રીતે અશુભ અને અનિષ્ટકારક લાગે છે, છતાં તેની પાછળ નવી સૃષ્ટિ ઊભેલી છે અને એમાં પ્રવેશવા માટે જન્મરૂપી પાસપોર્ટ આપવામાં તે સહાયક થઈ પડે છે.

By: nilamdoshi
as usual excellent gazal….congratulations.

each sher is beautiful….

By: chetan framewala
આટલી સારી લખો તમે ગઝલ

એને છાપ્યા વગર કઈં છૂટકો છે ?

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા