Comments on: છૂટાછેડા

By: સુનીલ શાહ
સુંદર અછાંદસ રચના..

By: lata j hirani
સરસ કવિતાઓ…… સુંદર ફોટોગ્રાફ્સ…

By: Radhika
અછંદાસ સાથે સુમેળ ધરાવતા સુંદર ચીત્રો છે. નદીમા એકલી વહી જતી નાવ ગમે ત્યારે ગમે ત્યા અફળાઇ ભાંગી ટુટી શકે છે. તેને નાવિકના સાથની આવષ્યકતા રહે છે. લગ્ન સંબંધનુ પણ એવુ જ છે

By: Dushyant
જો છાતી ઠોકી ને પ્રેમ કર્યો હોય તો માથું ફોડી ને નિભાવવો જર્રોર્રી છે.  લગ્ન એ મુખ્ય બાંધછોડ જતું કરી ભૂલી એકબીજાને અનુકૂળ થવું તે છે, શારીરિક પ્રેમ તો ઝાકળ બિંદુ ની જેમ ઉડી જાય પછી રોજ નું જીવન શરુ થાય તેમાં વિવેક બુદ્ધિ, આત્મા નિરિક્ષન્ અને અનુકુળ થવા નો પ્રયત્ન સાચા દિલ થી જે લેડી તેના પરીવાર ને મૂકી તમારું ઘર વસાવે તેને તેનું ગૌરવ સાથે રાખવી તે તમારી ફરજ છે.

By: perpoto
વિવેકભાઇ આપની વાત સાચી છે,માત્ર વિચાર આવે ,બાળક ન્યાયાધિશ હોય તો ચુકાદો શો આવે..

By: Rina
Awesome

By: Rekha shukla(Chicago)
મસ્ત મસ્ત અછાંદસ રચના

By: sunil kumar
An escape is not always cheaper. If you keep considering the cost of an alternative for your present predicament is higher, you are not likely to break free and kiss the dime you have traded against a dollar!!!

By: વિવેક
@ પરપોટો:

બે વાત:

એક, કવિતા સમસ્યાનો ઉકેલ આપે જ એવો કોઈ નિયમ નથી.

બે, મરી ગયેલા સંબંધની સડી રહેલી લાશ ખભા ઉપર બાળકના નામે ઉપાડીને ફરવી કે નહીં એ જે-તે પતિ-પત્નીની વિચારધારા પર નિર્ભર છે… છૂટાછેડા ન લેનાર દંપતી સારાં અને લઈ લેનાર ખરાબ એવી કોઈ પારાશીશી ઘડવી શક્ય નથી…

By: perpoto
આ દશ વર્ષમા પેદા થયેલા શીશુઓની સમજણ નુ શું..