Comments on: એકલતા

By: Hemantgiri S. GOswami
વિવેકભાઈ, તમે “એકલતા” અને એક જ સંતાન ના મન માં રહેલી  સંવેદનાઓં બહુજ ઓંછા શબ્દો માં આબાદ વર્ણવી છે.

By: Rina
beautiful….sensitive ….sensible..

By: Dr.Pranat Majmundar
Keeping  him nearby you  is also not  enough Vivekbhai, take  him  in  your  lap ,  have  your  hand  on  his  head  tell  him  some  funny  story   &  see  the  differance.

By: Dr Niraj Mehta
આ કવિતા દરેક માતા પિતા એ વાચવા સમજવા જેવી છે

આપણુ કામ વ્હાલ કરવાનુ

ને ઘરડાઘરો બન્ધ કરાવવાનુ એમના પર છોડી દેવાનુ

By: Chirag Patel
કોઈ પણ પ્રાણીનાં બચ્ચાઓની ઉન્ઘવાની આદતનું અવલોકન કરતાં કાયમ પ્રશ્ન થાય છે કે “ક્યાંથી આ જુદા સુવાડવાનું તુત ઉભું થયું છે?” મમ્મી-પપ્પાના ‘કામ’ પર થોડો લગામ મુકીને પણ બાળકોને સાથે સુવાડવા જોઈએ. બાળકને હુંફની અત્યન્ત જરુર હોય છે.

By: ZANKHANA
nice poem

By: વિવેક
ગૌરાંગભાઈનો પ્રતિભાવ વાંચીને આ બે મજાના શેર યાદ આવી ગયા:

તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,

હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !

– કિરણ ચૌહાણ

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,

એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

-ગૌરાંગ ઠાકર

By: SUMIT K DAVE
VERY VERY NICE. I LOVE GUJARATI

By: Gaurang Thaker
વિવેકભાઈ બકુલેશભાઈ ને કહીઍ કે જેનો દિકરો ઘરડાઘરો બંધ કરાવશે એ સફલ પિતા ગણાશે.

By: વિવેક
વાહ બકુલેશભાઈ, મજાની વાત લાવ્યા…. સફળ અને નિષ્ફળ પિતાઓનું લિસ્ટ બનાવવાનું મારા માટે તો અશક્ય  છે કારણ કે મને મારી સફળતા ઉપર શંકા અને નિષ્ફળતા ઉપર વિશ્વાસ છે…