Comments on: દોડો, દોડો સુરતીલાલા…

By: Rita Gandhi
ખાણી-પીણીની લારી ઉપર રોજ લાગે છે લાઇન,

લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;

મોજ-મસ્તીની વાત આવે તો સુરતીલાલા ફાઇન,

સમાજસેવાની વાતમાં આપણે ક્યારે કરીશું શાઇન ?

માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.

દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

ખુબજ સરસ પ્રેરના દાયી કવિતા .

By: વિવેક
આ ગીત અહીં સાંભળી શકાશે:

https://soundcloud.com/vivek-tailor/surat-half-marathone-vivek#play

By: Rekha shukla(Chicago)
લોચાથી સવાર પડે ને સાંજ પડે ત્યાં વાઇન;…..કો’ક વાર પણ નહીં ….કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;….હા હા મારા ભાગનુંય દોડો ને મારા ભાઈ…. અમે અહીં થી બક અપ…કમ ઓમ.. યુ કેન ડુ ધિસ ….કેહતા રેહશુંને…..દોસ્ત માટે એટલું તો જરુર કરીશું…!! બેસ્ટ લક !!

By: Chetna Bhatt
સરસ મજાનુ ગેીત મને પણ ત્યા આવવાનુ મન થઈ ગયુ..

By: Radhika
આમ જ લખતો રહીશ દોસ્ત, તો એક દિવસ બધાને દોડતા કરી દઇશ…. પછી તારે ત્યા કોણ આવશે

હિ … હિ …. હિ ….. ( Just joking )

અલ્યા, સુરતી લાલાઓ દોડો

માથે લ્હેરીલાલાનું જે આળ ચડ્યું છે, તોડો.

દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો..!!!

મઝાની રચના

By: sudhir patel
ખૂબ જ સુંદર, લયબધ્ધ અને પ્રેરણાદાયી ગીત!

સુધીર પટેલ.

By: Kaushik Ghelani
આખરે સ્વરબદ્ધ થઇને ટહુકો.કોમ પર ટહુક્યુ ખરુ.. આભાર વિવેકભાઈ..!!

By: himanshu patel
good luck in your fund raising.

By: pragnaju
ત્રેવીસમી ફેબ્રુઆરીની દોડ એ કેવળ દોડ નથી,

કેન્સરના દર્દીઓ માટે દોડવામાં કંઈ ખોડ નથી;

ટ્રાફિકની સમસ્યાઓનો આજેય કોઈ તોડ નથી,

સુરતને લીલુંછમ કરવાથી મોટી કોઈ હોડ નથી,

એક દિવસ તો ટી.વી., સિનેમા, બાગ-બગીચા છોડો.

દોડો, દોડો સુરતીલાલા, એક થઈને દોડો

અદભૂત વાતની મઝાની અભિવ્યક્તી

By: સુનીલ શાહ
વાહ…મસ્ત મઝાનું ગીત