Comments on: શ્વાસની હોડી

By: Jayesh from New York
It again proves that you are a highly evolved poet. થોડામાં ઘણું કહી દેવાની આપની કુનેહનૅ સલામ.

By: rekha
ન આવો વાતમાં એની,

છે મનજીભાઈ હાંકોડી……મસ્ત શેર્…..વાહ વિવેક્ભાઈ

By: Anil Chavda
સ-રસ ગઝલ થઈ છે વિવેકભાઈ… મજા પડી

By: hemal vaishnav
LIKED IT….

By: Dr. Amish Acharya
શ્રી વિવેકભાઇ,

છેલ્લા ૨-૩ મહિનાઓથી હું આપની કવિતા નો ચાહક થઇ ગયો છું.

તમારી કવિતા વાંચીને તમારી ઈર્ષા થાય છે…. જાણે  શબ્દ અને વિવેક એકબીજાનો પર્યાય બની ગયા છે ….ખુબ સરળતા થી તમે કવિતા લખી શકો છો ….માં સરસ્વતી ના તમારી ઉપર પુરા આશીર્વાદ છે …

આપના તરફથી અમને હમેશા આવી સુંદર કવિતાઓ મળતી રહે …

ડૉ. અમિષ …..

By: મીના છેડા
કિનારા આંબવા દોડી,

આ મારા શ્વાસની હોડી.

ગઝલની શરૂઆતનો શેર ખૂબ ગમ્યો… પછી આગળ વાંચ્યું ને ફરી ફરી વાંચતાં એમ લાગ્યું કે આ પહેલા શેરની જેમ બીજો શેર પણ દાદ માંગી લે છે અને આમ કોઈ પણ શેરને દાદ આપ્યા વગર આગળ વધાયું નહીં… ગમતો શેર અહીં લખવાની શરૂઆત કરી તો ખયાલ આવ્યો કે કયો મૂકી દઉં કે પછી આખી ગઝલ ફરી અહીં અવતરણમાં મૂકું … ?

“ટૂંકી બહેરની ગઝલ લખવી આમ પણ જરા કઠિન છે અને ભાવકના પક્ષે ક્યારેક એ સમજવી વધુ કઠિન બની જતું હોય છે… ખૂબ ઝડપથી વંચાઈ જતી આવી ગઝલ હકીકતમાંતો એક-એક શેર પર અટકી-અટકીને વાંચવી જરૂરી બને છે કેમકે ખૂબ ઓછા શબ્દો ઝડપથી વાંચતી વખતે ક્યારેક ચોટ નજરમાં ન આવે એવું પણ બનતું હોય છે…”

અહીં સરસરી નજર નહીં પણ ધ્યાન આપીને વાંચવાની મજા લેવી જ રહી…

By: કવિતા મૌર્ય
ટૂંકી બહેરની મજાની ગઝલ…..!!!

By: Harshad
રુધિરના રથની સાથોસાથ

ફક્ત મે વેદના જોડી………!!!!

ુસુન્દર !!   બહુત ખુબ વિવેક્ભાઇ.

By: વિવેક
@ મેહુલભાઈ:

આપના પ્રામાણિક અભિપ્રાય બદલ ખૂબ ખૂબ આભાર…

By: Rina
ન આવો વાતમાં એની,

છે મનજીભાઈ હાંકોડી.