Comments on: ના, નહીં આવું, મળવાને નહીં આવું…

By: viral lekhadia
તારી આગળ તો આખી દુનિયા પડી છે ને મારી તો દુનિયા બસ, તું !

આયનાની સામે છો કલ્લાકો કાઢું પણ જડતી નથી મને ‘હું’.

સાન-ભાન ભૂલી પણ એટલું નહીં કે મારા હોવાની યાદ હું કરાવું.

ના, નહીં આવું, મળવાને નહીં આવું…

કેવુ સમર્પન વ્હા

By: Chetna Bhatt
તારી આગળ તો આખી દુનિયા પડી છે ને મારી તો દુનિયા બસ, તું !

બહુ જ મસ્ત ….

ના, ના, રિસાઈ નથી, પ્યાર છે આ પ્યાર છે પણ તને હું કેમ સમજાવું ?

જા, નહીં આવું, નહીં આવું, નહીં આવું…

By: Rekha shukla(Chicago)
લિખિતંગ રાધાના ઝાઝા જુહાર, ભલે આંખો આ થાય નહીં ચાર,

મનડું પાણીની જેમ તારામાં ઢોળાયું, તનડાનો શાને વિચાર ?

By: PRAGNYA
તારી આગળ તો આખી દુનિયા પડી છે ને મારી તો દુનિયા બસ, તું !

આયનાની સામે છો કલ્લાકો કાઢું પણ જડતી નથી મને ‘હું’.

સાન-ભાન ભૂલી પણ એટલું નહીં કે મારા હોવાની યાદ હું કરાવું.

ના, નહીં આવું, મળવાને નહીં આવું…—-ખુબ સરસ્!!!!

By: મીના છેડા
રિસામણાંના પોતને નાજુકાઈથી વર્ણવતું મજાનું ગીત !

By: Rina
Beautiful

By: Maheshchandra Naik
પ્યારમા   સમજાવવાની  સરસ  રજુઆત   અને  એવી  જ  સરસ  રચના,  અભિનદન……………………………

By: Jayshree
સાન-ભાન ભૂલી પણ એટલું નહીં કે મારા હોવાની યાદ હું કરાવું.

વાહ કવિ..!!