Comments on: ગઝલો વાંચજો

By: bhaskar patel
વિવેક્ભૈ, જ્યરે તમરિ ગઝલ વન્ચુચ્હો ત્યરે જોદનિ ક બિજિ કોઇ પન્ચત મ પદતો નથિ અને મને બહુ મજા આવે સે.ખરો અન્નન્દ મેલાવાનો આ અએક્જ મારગ સે.

By: gaurang jani
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,

મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…

જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો

superb

By: Hetal
બહુ સરસ ગઝલ સે

By: Rina
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,

ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,

આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો

લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…

જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,

શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો….awesome..beautiful…..:)

By: k
ગઝલ વાંચુ હું કેમ કરિ?આહિં તો લાગણિઓ ના પુર વહિ ગયા નેશબ્દો  ઠે બા ખાતા રહિ ગયા……

By: surati vishal , sonsak
ખુબ સરસ , આગળ લખતા રહો.

By: Divya Modi
આ ફલક પર નિષ્પક્ષ ચર્ચાને ખુલ્લા દિલનો આવકાર, વેબસાઈટની ગરિમા સૂચવે છે.. દરેક અભ્યાસુ માટે નિઃશંક બહુમૂલ્ય ખજાનો !! રહી વાત ગઝલની , તો વૃંદાવન , વાંસળી ને મોરપિચ્છ થી ગઝલનાં મંડાણ કરી ઈન્ટરનેટ ને સિમેન્ટ સુધીનું ખેડાણ ડોક્ટર કવિનાં ભાવવિશ્વનું વિશાળ ફલક સૂચવે છે.. દરેક શેર અર્થસભર , મર્મવેધી અને બોલકો… આખરે તો અનુભૂતિ એ જ સાચો આનંદ !!

By: Neela
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,

મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

good lines

By: nirlep
ઉત્તમ રચના ….ઉત્તમ શેર્……

By: પંચમ શુક્લ
બહુઆયામી ગઝલ અને એવાં જ વૈવિદ્યપૂર્ણ મતમતાંતરો.  કાવ્ય/વિવેચન સત્ર માણવાની મજા આવી વિવેકભાઈ.

ક્યાં, કેટલી છૂટ, કેવી રીતે નભે, એ જ તો કવિકૌશલ છે ને? (રીઢા રસોયાની રસોઈ અને લોકભોગ્ય રૅસિપીની રસોઈના તફાવત જેવું ક્શું કાવ્યસર્જનમાં પણ પરખાય ખરું?).

ઉપસંહારમાં આટલું કહું?

છંદબંધારણ રહે, વૈયક્તિક ઉચ્ચારણ સહે અને પ્રિય! કર્ણધારણ કહે એ રીતે ગઝલો વાંચજો!