Comments on: કાશ્મીર

By: વિવેક
આભાર !!

By: Jigar
અતિસુંદર રચના વિવેક સર..કશ્મીર ને તાદ્રશ કરતી !

કશ્મીર તો હું કદી ગયો નથી

પણ

અઢી દાયકા પહેલા

છૂટી ગયેલ

મારા વતનની ગલીઓને જોવા

વર્ષમાં એકવાર જરુર જઉ છું..

જે ધુળમાં હું આળોટ્યો, ઉછર્યો,

અનેક ખેલ ખેલ્યો

એ ફૂટપાથ, એ પ્હોળી શેરીઓ

આજે પણ એવા જ દિલકશ છે,

જેવા હું બચપણમાં છોડીને ગયેલો !

એકલો જ ભટકવા નીકળી પડુ છું

એ શેરીઓમાં

જ્યાં મારુ બાળપણ સુતેલુ છે

જ્યાં એક યુગ અટકેલો છે

ને

ધોમધખતા તાપમાંય

હ્રદય ગાઇ ઉઠે છે :

કિતની ખુબસૂરત યે તસ્વીર હૈ

યે કશ્મીર હૈ..યે કશ્મીર હૈ !

By: NRPATELશ્રી,નાગજીભાઈ આર પટેલ
કાશ્મીર પૃથ્વી પરનુ સ્વર્ગ!!!!!!!!!!!!!!!!!!!! ગમ્યુ!

By: Ashok Vavadiya
જીવન આપણે માણવાનું હોય છે,

બીજામાં દખલ ના કરીને આપણે,

ખુદનું ભઈ ખુદે તાણવાનું  હોય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

By: સુનીલ શાહ
પુણ્યતા કેવી સ્મરણમાં પણ, અહો !

મારું હોવું અહીં તરત સ્વર્ગાય છે.

બહુ સાચી વાત… જોકે, કાશ્મીર ગયા હોય

તેને જ સમજાય…મને એટલે જ સમજાયું…!

By: મીના છેડા
મારતો, દોડાવતો અહીંયા સમય,

સંત પેઠે કેવો ત્યાં હિમાય છે !

ખરે જ !

By: Retd.prof. v.c.sheth
લોહી તરસ્યા બન્યા જનાવર,

ફેર નથી હવે જન-જનાવરમાં,

દાલ બિચારું શુ કરે,

શિકારા પણ નિહાકા ખાય છે.

By: Rina
As beautiful as Kashmir. ….travelled 30 years back in more wsys thn one… 🙂 🙁

By: perpoto
સુરતનો શિયાળો-કાશ્મીરનો ઉનાળો…..

By: Maheshchandra Naik
“કાશ્મીર   પૃથ્વી  પરનુ  સ્વર્ગ” કાશ્મીરની  નઝાકત  સરસ કવિતા  દ્વારા  વ્યક્ત  થાય  છે…………….ફોટામા   ગુલાબનુ  વિશેષ  સૌન્દર્ય  નોખી  ભાત  પાડે  છે………