Comments on: ત્રિખંડી ગઝલ

By: Dhruti Modi.
સરસ રચના.

સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.

ખૂબ સરસ…… અંતરની વ્યથાને મૂક વાચા આપી છે.

By: pragnaju
સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.

વાહ્

સ્મૃતિની સોય થકી ટેભા લઈ લઈને હૃદયોથી હૃદયોમાં ફૂંકાતો પવન !

ધરણી ધ્રૂજે સુંવાળા ધબકારે ધબકારે રોમેરોમ ઝણઝણાટી જગવે લબકારે

ધગધગતી છાતીઓના સહરામાં બે’ક શ્વાસો દમ ઘુંટવા છતાં પણ

સહજિંદગીના નામે, અડચન તમે ગણો તો અડચન, રહી ગયા છે

સરસ

યાદ

કોઈએ વાર કર્યો હોય ને શરીરના જે તે ભાગમાં માર સાથે પેશન્ટનો પંદર વીસ કલાકે વારો જ ન આવે તો?  ધે કેઈન્ટ હેલ્પ… કેઈન્ટ ડુ નથિંગ… એવું અમેરિકનોનું બહાનું એમનામાં માનવતાનું સ્થાન મશીને લઈ લીધાનો પુરાવો નથી?અહીં ટોકન લીધા પછી વારો આવે ત્યાં સુધી રાહ જોવાની અને પછી વચ્ચે જો મોત તમને ઊંચકી જાય તો એવા વિચારમાં ડરતા રહેવાનું. ટ્રીટમેન્ટમાં કચાશ ન રહે એની કાળજી આ વિલંબ માટે જવાબદાર છે, કારણ ઓપરેશન થિયેટરમાં ટેબલ પર જો દર્દી ધપી જાય તો તબીબ અને હોસ્પિટલ બેયના દેવાળાં નીકળી જાય એવો ઘાટ થઈ જવાનો ડર રહે છે. ત્યાં સર્જન અને દરજીમાં ફેર છે. અહીં દરજીઓ જ ડૉકટર બનીને ઓપરેશન કરતા હોય એ રીતે ટેભા મારી દેવાના કિસ્સા જ વધુ બને છે.

By: Devika Dhruva
આજના યુગની સ્થિતિનું આનાથી વધારે ચિત્રાત્મક બયાન કયું હોઇ શકે ?

મક્તાની ધાર તો વિવેકભાઈ, વીંધીને આરપાર નીકળે છે.’ખુબ જ સરસ’ એટલા શબ્દો વામણા લાગે છે.

By: jjugalkishor
સુ’દર !

By: kishore modi
મઝાનો પ્રયોગ ખૂબ ગમ્યો સાંપ્રત સમયનું હૂબહૂ આલેખન.અભિન્દન

By: Pancham Shukla
ગાગા લગા લગાગા નો ત્રિખંડી પ્રયોગ ગમ્યો.

By: MANHAR M.MODY('મન' પાલનપુરી)
વાહ્ વિવેક સાહેબ .સુન્દર કલ્પન અને નાવિન્યપુર્ણ પ્રયોગશીલ ગઝલ.

By: KHUSHBU PANCHAL(KHUSHI)
WAH KHUB SUNDAR CHHUTI GAYA CHHE NAATA NE SGPAN RAHU GAYA CHE…

By: Rekha shukla(Chicago)
ખુબ સુંદર રચનાક્રુતિ….!!

By: અશોક જાની 'આનંદ'
હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,

સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.  સુંદર- મજાની ગઝલ.. !