Comments on: ગુવારસીંગનો છોડ…

By: Rekha shukla(Chicago)
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,

પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !

…હાલે લે તમે તો ભારે કરી વિવેકભાઈ ..ગુવારસીંગય હાથમાં આવી ગઈ…મારી તો ફેવરીટ છે હો..તમે શું સમજ્યા..?  આ કવિતા માટે કહું છુ હોં…ખુબ મજા આવી ગઈ.

By: poonam
શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,

સાસરામાં ક્યાં લગ તે ચાલે વરણાગી ?

ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,

પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !

-વિવેક મનહર ટેલર – good 1 sir ji kuch hat ke…

By: Mukund Desai
ગમઈ.

By: Pinki
આ ગીત ગાતા ગાતા ગુવારસીંગ

બનાવવાનો/ખાવાનો પ્રયત્ન કરવો પડશે

કદાચ શબ્દોનો પ્રેમ ગુવાર પર આવી જાય અને ભાવી જાય……!!

By: વિવેક
પ્રિય ટહુકો લવર,

આપની નિખાલસ વાત ગમી. આપના અભિપ્રાયનું સાદર સ્વાગત છે. આ ગીત સુધારવાની અને હવે પછીની કવિતાઓ પૂરતી મહેનત પછી જ મૂકવાની કોશિશ કરીશ…

By: Tahuko Lover -2
git saaru Che paN tamaaraa bijaa gito ni sarakhaamaNimaa thoDu oChu. aamaa jodakaNAthI vadhu vaata banatI nathI. khoti vaah vaah thi bachIne rahejo.

By: નીલા
શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,

ગુવાર ઢોકળી શાક ખાવાની મઝા આવે  હોં કે

કાવ્ય સુંદર છે.

By: Harshad Jangla
કવિતા થી અથાણાની યાત્રા…….

બધા માં મઝા પડી ભાઈ

-હર્ષદ જાંગલા

એટલાન્ટા, યુએસએ

By: ભાવના શુક્લ
અને જો મીઠા-લીંબુ મા બોળી સુકવણી કરી તળાય તો અથાણા અને પાપડની ગરજ સારે…

મજ્જાની હલક સાથે ગણગણી શકાય તેવી લહેજતદાર રચના…

By: ઊર્મિ
અરે, બરાબરની ભરપાઈ થઈ ગઈ ધવલભાઈ… મજા આવી ગઈ…

પણ મને લાગે છે કે મારે વૈશાલીને કહેવું પડશે કે આ ‘ગુવારસીંગ’ને પાણીચા અથાણામાં નાંખીને બરાબર અથાવી પણ શકાય…  🙂