Comments on: ભેટ

By: Deval
આભાર ??! અને તે પણ મારો ?!!

સિંધુ બિંદુ નો આભાર માને એવું થયું !!!!

ખેર….

જવા દો….

શૂન્ય નો શેર થોડા ફેરફાર સાથ –

તારો ને મારો મેળ નહિ ખાય ઓ તબીબ,

મુજ ને પડી દોસ્તીની, તને આભાર માનવાની …   😛 😛

By: વૈશાલી ટેલર્
મારા જન્મદિવસને આટલી બધી શૂભેચ્છાઓ પાઠવી ખાસ બનાવનાર તમામ મિત્રોનો હ્રદય્પૂર્વક ખૂબ ખૂબ આભાર..

By: વિવેક
શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો મારા અને વૈશાલી તરફથી અંતઃકરણપૂર્વકનો આભાર…

એક ખાસ આભાર દેવલ વોરાનો પણ માનું છું કેમકે કેટલાક મહિનાઓ પૂર્વે એણે અંજનીગીત વિશે પ્રશ્ન પૂછ્યો હતો અને મનોજ ખંડેરિયાના સંગ્રહ વિશે માહિતી આપી હતી. એ પછી મેં મ.ખ.ના સમગ્ર કાવ્યોમાંથી અંજનીગીતો શોધી એનો અભ્યાસ કર્યો. પૂરક માહિતી રા.વિ. પાઠકના પુસ્તકમાંથી મેળવી. અને નક્કી કર્યું હતું કે વધુ નહીં તોય કેટલાક અંજનીગીત તો લખવા જ… આજે આ અંજનીગીત લખાયું એ બદલ દેવલનો આભાર…

By: Milind Gadhavi
@ Devalji..

“કાન્ત” is the man you are looking for.

By: Dr Niraj Mehta
સુંદર . . .

By: Anil Chavda
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

અને વૈશાલીબેનના જન્મદિનની શુભેચ્છા અને પ્રેમ માટે જન્મેલી કવિતાના જન્મ માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

તમે મને  એક વાયદો આપ્યો છે… યાદ છે ને ?

By: harilal soni
ભલે

By: harilal soni
વિવેક્પુર્ન  અભિવ્યકિત   સુખિ અને ખુશિ દમ્પત્ય નિ મહેક મનવા મલિ  અભિનન્દન્

By: ડૉ.મહેશ રાવલ
જન્મદિન નિમિત્તે સર્વોત્તમ અને સર્વસ્વ પ્રાપ્તિની ઝળહળ અને તરબતર શુભેચ્છાઓ વૈશાલી…..

ડૉ.મહેશ રાવલ પરિવાર.

By: pravina Avinash
જન્મ દિવસની  શુભકામના

વૈશાલીને.

ખૂબ સુંદર સ્મિત્

વિવેક ભુલ્યો ભિંત્