Comments on: હરિયાળો રણદ્વીપ

By: mannvantpatel
તમને પારકા માનુઁ કે માનુઁ પોતાના ? ઓ વિવેકભાઇ ?

By: pragnaju
શરીર  શાંત                                                                              જીવને પાંખ

કવિતાનો વાયદો!

By: PUNIT RAVAL
I iike your touchy words and soft approach to the words.

The words are at your feet…….The words of this poem proves that a bird in your breast is still singing.

Please let me read your heart from where the words are really shaping and shining.

PUNIT RAVAL

By: વિવેક
સૌ મિત્રોનો ફરી એકવાર હાર્દિક આભાર…

એક વાત ખાસ પ્રજ્ઞાબેન માટે…

મિત્રોના વખાણ અને અભિનંદનના મારાથી ફુલાઈ ન જાઉં એની પૂરતી તકેદારી રાખવા મથું છું. જ્યારે બ્લૉગ ચાલુ કર્યો હતો ત્યારે જ આ વાક્ય દિલો-દિમાગ પર કંડારી રાખ્યું હતું- “કોઈને પણ મારવો હોય તો ચપ્પુ-બંદૂકની જરૂર નથી, એની ખૂબ પ્રશંસા કરો!” જ્યારે-જ્યારે મિત્રો તરફથી પ્રશંસાના ફૂલોની વર્ષા થાય છે ત્યારે ત્યારે આ વાક્ય સતત યાદ કરતો રહું છું…

અઠવાડિયે બે કૃતિ આપવાનો વાયદો તો ક્યારનો તોડી દીધો હતો… આ રહી એની બ્લુ-પ્રિંટ:

https://vmtailor.com/archives/135

એ વાતને ફરી રી-ઈંફૉર્સ પણ કરી હતી:

https://vmtailor.com/archives/200

અને જ્યાંથી તમે મારો કાન આમળ્યો છે એ જગ્યાએ પણ આખરે મઠારી લીધું છે:

https://vmtailor.com/maro-akshardeh/

આપ જેવા સહૃદય મિત્રો સતત સતર્ક રાખે છે એટલે પથ ચૂકી જવાનો હવે ડર પણ નથી લાગતો…

By: m
શબ્દ નખરાળો !

સુન્દર વાત !

By: Nikhil Shivapurkar
શ્રિ વિવેક ભાઈ

ત્રિજિ પન્ક્તિ ખૂબ સરસ છે.  જોકે એની કિંમત આંકવાની આવડત મારામા નથી પણ ……

શુભેચ્છાઓ………. !!

By: Pinki
નવા વર્ષની ભેટ માટે અભિનંદન……. !!

અને ત્રણ-ચાર મહિનાથી કશુંક ન રચી શક્વાનું દુઃખ

આપ કરતાં તો અમને વધુ છે….

કાવ્યસર્જન કંઈ factoryમાં તો થતું નથી …. ?!!

quality and quantity products

નથી કવિતા કે કોઇપણ સર્જન……..?!!

કે mouldમાં શબ્દો મૂક્યા અને કવિતા બહાર……?!!

નવસર્જનની પ્રતિક્ષા અમને રહેશે પણ આપની અનુકૂળતાએ…….!!

અને ત્યાં સુધી ……… સુખદ વિરામની શુભેચ્છાઓ………. !!

By: pragnaju
ત્રણ વસ્તુ યાદ આવી–

એક

” … દર અઠવાડિયે બે નવી કૃતિઓ – દર બુધવારે અને શનિવારે સાંજે – લઈને મિત્રોને મળતા રહેવાની કટિબદ્ધતા જાળવી શકીશ. પણ યાર-દોસ્તોનો પ્યાર શું નથી કરાવતો? ”

અને બીજું-

क्या हुआ तेरा वादा, वो क़सम वो इरादा (२)

भूलेगा दिल, जिस दिन तुम्हें

वो दिन जिन्दगी का आखिरी दिन होगा

क्या हुआ तेरा वादा, वो क़सम वो इरादा

याद है मुझको तूने कहा था

तुमसे नहीं रुठेंगे कभी

फिर इस तरह से आज मिले हैं

कैसे भला छूटेंगे कभी

तेरी बाहों में बीते हर शाम

के तुझे कुछ भी याद नहीं

क्या हुआ …

ओ कहने वाले मुझको फ़रेबी

कौन फ़रेबी है ये बता

हो जिसने गम लिया प्यार की खातिर

या जिसने प्यार को बेच दिया

नशा दौलत का ऐसा भी क्या

बेवफ़ा ये तुझे याद नहीं

क्या हुआ …

भूलेगा दिल जिस दिन तुम्हें

वो दिन जिन्दगी का आखिरी दिन होगा

क्या हुआ तेरा वादा, वो कसम वो इरादा

ત્રણ

મિત્રોના પ્રતિભાવોની, પછી એ સપનાંને પંપાળે એવા સુંવાળા હોય યા અસ્તિત્વને ઝંઝોળી નાંખે એવા આકરા હોય, સદૈવ પ્રતીક્ષા રહેશે. એની કિંમત આંકવાની ગુસ્તાખી નહીં કરું.

આખર સુધી વાંચવા બદલ  અભિનંદન

By: Bhavesh Joshi
આ ગઝલ વારંવાર માણી છે. મને ખુબ ગમે પણ છે.

ખૂબ લાગણીપૂર્વક જણાવું કે થોડા વખત પચિ આ ફરી પીરસી તો “મઝા આવી”.

અભિનન્દન્ આપને અને આપનેી ગઝલ ને.

By: Shah Pravinchandra Kasturchand
બાપ લાડકી દીકરીને વારંવાર ઝુલાવે તો એમાં ખોટું શું?

આમ દીકરીને ઝુલાવતા બાપને વારંવાર જોઈને

બીજાઓ આનંદ પામે તો એમાં ખોટું શું?

અને આ કંઈ જેવોતેવો બાપ નથી.

“વિવેક” છે એનું નામ !

હું માનું છું કે આ બાબતે બહુ ચિંતા કરવાની જરુર નથી.

વિઘ્નનો ડર હોય ત્યાં લાલબત્તી બહુ જરુરી છે.