Comments on: પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ

By: શબ્દો છે શ્વાસ મારા · આઇ લવ યૂ, પપ્પા !

By: deepak trivedi
ગમી છે

By: rekha
દર્દ અને દર્દી ને કેટલા નજીકથી અનુભવ્યાં છે તેનો ચિતાર છે.

By: dr nilesh
i would like to get more gajal from you.please  do so

By: Rajesh.Buch@gmail.com
somebody forwarded link to your blog and some how I reached to this gazal on parkinsonism. My daddy is suffering from it. I unfortunately migrated from India but daily I feel his helplessness.

What else can I do rather than shedding tears?

By tha way you are one more Tailor who is poet. Do you know Mr. Sunadaram Tailor from IPCL, Baroda?

By: વિવેક
Dear Nimeshbhai,

Are you the same fellow whom I know as brother of Dr. Kirti kapadia?

This Gazal is absolutely no fantasy. It is the hardcore reality in life of a patient with Parkinsonism.

પાર્કિન્સનની બિમારી -શેકિંગ પાલ્સી- એટલે મનુષ્યની સાહજિક ગતિને થતા લકવાની બિમારી. આખા શરીરે અવિરત થતું કંપન ચાનો કપ પણ સહજતાથી પકડવા દેતું નથી. સમયની સાથોસાથ વાંકું વળતું જતું શરીર અને શરીરનું ગુરૂત્વબિંદુ ખસી જતાં વારંવાર સંતુલન ગુમાવી જમીનદોસ્ત થવાની લાચારીનું બીજું નામ એટલે પાર્કિન્સન્સ ડિસીઝ. સપાટ ભાવહીન ચહેરો, મોઢામાંથી ટપકતી રહેતી લાળ, સામાની ધીરજનો બંધ તૂટી જાય એવી અંતહીન શિથિલતા, ઝીણા થતા જતા અક્ષરોની સાથે ઝીણા થતા જતા સંબંધોના પોત અને ક્ષીણ-અસ્પષ્ટ વાચા- પોતાની લાશને પોતાના જ ખભા પર વેંઢારવાની મજબૂરી મૃત્યુની પ્રતિક્ષા બનીને આંખમાં અંકાઈ જાય છે. મોહંમદઅલી, યાસર અરાફાત, પોપ જહોન પોલ, હિટલર જેવી હસ્તીથી માંડીને મારા પિતા જેવા 63 લાખ લોકોને હંફાવતી આ બિમારીથી પિડાતા દર્દીઓને આ નાનકડી શબ્દાંજલિ છે.

I hope, you may now understand…

Regards.

Dr. Vivek

By: Vanzaro
Aa kavi ni kalpna chhe ke pachi koik dardi na sangarsh nu udaharan chhe ?

By: meena chheda
dr. vivek ji,

aapni aa rachna vaanchi ne reply aapwani ichha thhai pan shu karu jyaa shabdo ne parkinsan thhai gayu ..

aa gajal ni taarif ma maru maun j swikarsho.

– meena chheda

By: Dhaval Shah
જિદ્દ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ્દ,

કોની લીટી કોનાથી કહો તો વધારે સીધી છે !

પાર્કિન્સન ના દર્દીની વાંકી વળી ગયેલી જીંદગીમાં  સીધી લીટીની વાત કરીને અર્થનુ વધારે આવરણ ઉમેર્યું છે.

કેટલીક તીણી હકીકતો કે જેમનો ભાર શબ્દોથી ઉંચકી શકાય તેમ નથી, એ બધી પંક્તિઓની વચ્ચેની જગામાં દેખાઈ આવે છે.