Comments on: એ આશામાં જીવે છે લાશ…

By: Rina
હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;

કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

તરત તૂટી ગયું એ પણ, ઉઠાવ્યું મેં જો સુક્કું પર્ણ;

હું સુક્કો એટલો, જોઈ મને લાજી મરી પીળાશ.

ધધકતાં કષ્ટ, કાળી રાતનું એકાંત, અંગત વાત;

સવારે એક ગોળો સૂર્ય થઈ સળગ્યો કે પર્દાફાશ !

awweesoome….

By: sujata
જ ટ લી વા ર વાંચી યે ન વી લા ગે………

tame karta raho sabdo thi sreekar

ame karshu tamaro jayjaykar………….!

By: ilaxi
વિવેકભાઇ, તમારી કવિતા વાઁચવાનો આનઁદ છે. ખરેખર કહુઁ તો ઘણી વખત મારે ઉપર પણ જાય છે કારણ મારુઁ ગુજરાતી પાકુઁ નથી! પણ તમારી કવિતાથી એક ઇંસ્પીરેશન રહે છે અને ઇફ એવેર આઇ રાઇટ પોએટ્રી ઇન ગુજરાતી, તમને પહેલા મોકલાવીશ. બાકી, મારી ઇઁગલીશ પોએટ્રી તમે અહિઁ માણી શકો છો. (http://www.kidsfreesouls.com/poetries.htm)

ખરેખર, દદડે છે આઁસુ જ્યારે મળે છે અવકાશ પણ તમારી કવિતા વાઁચીને ફરી ગુજરાતીમાઁ કવિતા લખવાનો છે એક એહસાસ….ઓલ ધ બેસ્ટ વીશીસ.

By: Vipul Tank
દુઆઓની કીધા કરવાની મારે વાવણીઓ ફક્ત;

દુઃખોની એની એ મળતી રહે હંમેશની પેદાશ.

આ પણ ખુબજ સરસ……

By: Vipul Tank
હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;

કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

ધન્ય છે એ ” લાશ ” અને ” તું ”

“કાગા સબ તન ખાઈઓ, ચુબ ચુબ ખાજો માઁસ,

દો નયના મત ખાઈઓ, ઈસે પિયુ મીલનકી આસ”

પ્રેમ ની આજ ગહરાઈ છે ” પિયુ “

By: Pinki
હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;

કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

બહુત ખૂબ……….!!

By: Mukesh
ખુબજ સરસ

By: Ajit Desai
Excellent. Your contribution to Sahitya Jagat is wonderful, hope you will go a head till top up.

Ajit Desai

Jamnagar

By: Dilipkumar K. Bhatt
મ ને ખબર નથિ પદતિ કે તમરા મગજમા કેવો ખજાનો ભર્યો ચ્હ્હે ? ટમારિ બધિજ રચનાઓ મને ખુબજ ગમે ેચ.આ નાતાલ્ ના તહેવાર પ્રસન્ગે તમે મોકલેલ ગઝલો વન્ચિ ખુબજ મઝા આવિ આભાર સથે જય શ્રિક્સિશ્ન્ન.

By: Pradip Brahmbhatt
શાંત મને હું વિચારું ક્યાં ગયા શબ્દો  કલમના

વિવેકભાઇ વણી રહ્યાતા શ્વાસની નવી ગઝલમાં

સુંદર અતિસુંદર કાયમ કહ્યા કરવાનું મન થાય છે.

લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન.