Comments on: વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

By: poonam
એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?

લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે..

waah !! sir sundar sarachan thnx 4 tht…

By: Rina
awesome as always…

By: vijay
અહીંથી નીકળીને બોલ, ક્યાં પહોંચવાનું છે ?

આ તળિયું છે, વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,

બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…

ગમે તે માર્ગ લો… સમુદ્ર સુધી પહોંચવાનું છે !

એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?

લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,

છું તારી છાયા હું ને તારી સાથે જીવવાનું છે.

સવારે રોજ વાસ્તવિક્તા ફૂટપાથ ચીરશે,

ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

—————–  વાહ સુ લખ્યુ છે.

By: Girish Dave
આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,

બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

કોઇ નો અભાવ કેટલો ખુચે તેની પ્રતિતી

કોણે દીધા છે ધુમાડા ને ચીરયુ ના શ્રાપ

સળગતુ નથી ને ઓલવાતુય નથી આ હૈયુ

By: વિપુલ્
ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,

છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,

ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

આભર ….

By: mahendra
સરસ  ગઝલ . લખતા ર હો  અને અમે વાચતા  રહિએ.

By: pratima.ashok.shah
પિરય વિવેકભાઇ,

સુદર વિચારો.   વેદનાઑ ઝીલયા બાદ પણ અડીખમ.

By: vilay
એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?

લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,

છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

સરસ વિચાર છે. વાસ્તવિકતા ઉપર લખાયેલ લાગે છે.

By: VIshal Vora
Beautiful “RACHANA”  !!!!!!

i’m speechless!!

i have no words to express

i loved your creation.

By: Lata Hirani
વાસ્તવિકતા છો હૃદયને લાખ વાતે તાવતી

એક સપનાને સહારે જીદગી આ જામ છે…..

હવે હું યે ગઝલ લખતાં શીખું ને !!!

બહુ ગમી તમારી ગઝલ..

લતા હિરાણી