Comments on: ચાર સોનેટ – એક સાથે…

By: વિવેક
@ મુકુરભાઈ :

પ્રતિભાવ અને ઝીણવટભર્યા નિરીક્ષણ બદલ સહૃદય આભાર….

By: Dr Mukur Petrolwala
Oh you have already mentioned the correction. Sorry, didn’t see that!

By: Dr Mukur Petrolwala
તમે તો આટલા વર્ષોથી આટલા સુંદર સોનેટ લખો છો અને પોતાને આ કાવ્યશૈલીમાં નવા ગણો છો! ફક્ત એક સુધાર – હોતે હું જો કલાપી, મંદાક્રાંતામાં છે!

By: FRANKLIN
VERY  GOOD  ALL  POEMS.

By: Heta
ચારેય સોનેટ બહુ જ સરસ છે…..

By: bhaskar patel
વિવેક્ભૈ, સોનેત્સ સથે બોનુસ તરિકે તમરિ અને પન્ચમ્ભૈનિ ોમ્મેન્ત્સ વન્ચ્વનિ મઝા અવિ ગૈ. ખુબ ખુબ અભિનન્દન્.

By: વિવેક
પ્રિય પંચમભાઈ,

આપનું પૃથક્કરણ કાબિલે-દાદ છે, દોસ્ત… મને એવું લાગ્યું કે જે રસ્તે થઈને હું આ સોનેટોમાંથી પસાર થયો હતો, બરાબર એ જ રસ્તે ચાલનાર કોઈ રાહબર મળ્યો…

આના માટે આભાર શબ્દ ખૂબ જ વામણો લાગે છે…

By: Pancham Shukla
અભિનંદન.

ચારે સોનેટ સાથે અને ફરીથી માણતાં વિષય, ભાવ, અને છંદ વૈવિધ્ય સ્પર્શી જાય છે.

અજંટાની ગુફાઓ-  કવિતાના વાચક/ભાવકને અભિપ્રેત એવી છટા, પદાવલિ અને  ભાવવિચાર ને પરંપરાગત (ઉદાત્ત શૈલિમાં ) રીતે રજૂ કરે છે.

હોત હું જો કલાપી- માં ઊર્મિ પ્રબળતા અને કલાપીની યાદ અપાવે એવી પદાવલીથી કલાપીને ઉચિત અંજલિ અપાઈ છે. ભૂકંપમાં હરિગીત અને એના પરંપરિત (ખંડિત) ઉપયોગથી ભૂકંપના હાર્દને સ્પર્શતો છંદ પ્રયોજવાનું કૌશલ નજરે ચડે છે. ભૂકંપ/ભૂમિને લગતી વાત બાબતે અક્ષરમેળને બદલે તળ અને લોકજીવનને નજીક એવો માત્રામેળ છંદ કવિ ખપમાં લે છે એ પણ સૂચક છે.

ગઝલ-સૉનેટમાં ભાવ પરિવર્તન સાથે જે રીતે બે ગઝલને વણી લેવામાં આવી છે એ એક અનોખો અને સફળ પ્રયોગ છે. આ સૉનેટમાં ગયા / રહ્યા વાંચતા જ ઉમાશંકરના ‘ગયા વર્ષો તેમાં ..’ અને ‘રહ્યા વર્ષો તેમાં…’ યાદ આવી જાય છે.

By: Sudhir Patel
ચારેય સોનેટ સરળ છતાં અર્થસભર માણવા ગમ્યાં!

અભિનંદન!

સુધીર પટેલ.

By: anil bhatt
આપ્ના  દિવ્સો ગ્યા!!!!