Comments on: ડર, મારા ડર ! તું મારાથી ડર

By: dharmeshshah
વિવેકભાઇ, બાળકોને હિમ્મ્ત આપવાની અદા ખુબ ગમી…

— મુઠ્ઠી હિંમત લાવું તો શાને તું દૂર ભાગે?

વડીલો ને માટે પણ એટલ જ સાચુ છે….

By: pravina kadakia
‘ડર  મારાથી તું  ડર’

વાહ,  એવું લાગે છે  ભૂલથી ભૂલ થઈ છે.

ડર થી કેવો ડર

By: manvant
ગુલાબી બાળક અને ગુલાબી કાવ્ય !અભિનઁદન !

By: Lata Hirani
અરે વાહ !! તમે તો બહુ સરસ બાળગીત પણ લખો છો !!! મજા પડી ગઇ…

By: Bhavna Shukla
એક બાળકને પોતાની કાલી ઘેલી કલ્પનાઓ સિવાય કશુ કેમ હોય!!! ઘણી વખત તેઓ કહેવા માગતા હોય પણ શબ્દોની સમજણ અને ગોઠવણ તો કયાથી કાઢે….બાળકની મનોરમ્ય કલ્પનાઓને બાળ સુલભ શબ્દોમા વાચા આપતા બન્ને કાવ્યો ખુબ ખુબ સુંદર બની રહ્યા.

વિવેકભાઈ લોભ જતો નથી કરી શકાતો..શું ૧૪ નવેમ્બરની લિમિટેશન હટી ના શકે અને થોડા વધુ સુંદર બાળ કાવ્યમોતી ના મળી શકે. (પ્રશ્નાર્થ એટલે નથી મુક્યો કે ‘હા’ ની પુરી આશા છે.)

By: kinjal
મોટો ભા બનીને નાના બચ્ચાને ડરાવે ?

મુઠ્ઠી હિંમત લાવું તો શાને તું દૂર ભાગે ?” …… ખુબ જ  સરસ …….  મજા આવિ ગઈ….

By: Pinki
વાહ્ !  ખૂબ જ મજા આવી ગઈ ……..

શબ્દોએ મુટ્ઠીભર હિંમત પણ વધારી ડર ભગાડવાની ?!!

By: nilam
હમેશ માફક સરસ રચના…મુઠી ભર હિમતની જ જરૂર પડે..ડર ભગાડવા માટે. જીવનના દરેક ક્ષેત્રમાં આ સત્ય જ છે ને ?

સરસ બાલગીત. અભિનન્દન , વિવેકભાઇ..

By: Chetan Framewala
વાહ,

બહુજ સહજતાથી ડરને ડરાવ્યો છે.

ગઝલ સંગ્રહ પ્રકાશિત થાય  તે

પછી બાલગીતોનાં સંગ્રહની તૈયારી શરૂ થઈ લાગે છે .

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

By: ઊર્મિ
એકદમ હાચ્ચી વાત કરી રાધિકા…

પોતાના ડરને જ ડર બતાવવાની મજાની વાત કરતું અને નાના-મોટા-ઘરડા સૌ બાળકોને લાગુ પડતું ખૂબ જ મજાનું બાળગીત…

અને આ સ્વયમ્ ભાઈ તો લાકડી લઈને હાચ્ચે હાચ ડરને ભગાડતા હોય એવું લાગે છે! 🙂