Comments on: ડગ મેં તો માંડ્યા છે દરિયા ઉલેચવા

By: shashikant shah
ખુબ જ સુન્દર કવિતા અભિનન્દન.

–શશિકાન્ત શાહ્

By: shashikant shah
ખુબ જ સુન્દર કવિતા. અભિનન્દન.

શશિકાન્ત શાહ

By: kartika desai
જય શ્રેી ક્રિશ્ન,આપનો આજનો દિવસ શુભ હો.

વાહ! શબ્દ-ચિત્રનેી અભિવ્યકતેી લાજવાબ!!!

By: Devika Dhruva
ચિત્રને અનુરુપ ભાવોને વ્યક્ત કરતું આખું યે ગીત એકદમ સુંદર,એકદમ… પણ મને જે પંક્તિઓ ખુબ ગમી તે આ કે,

“ધ્યાન એ જ રાખવાનું મારે હવે કે

એકે મોજું ન આવે દરમિયાનમાં.”…….

By: Harshad
Very Nice!!!

By: pragnaju
તૂટે હલેસું તો હાથ-પગ મારવા

ને હાથ-પગ તૂટે તો જાત;

પણ જાત જેવી હોડીનો પરપોટો ફૂટે

શું ત્યાં લગી જોવાની વાટ ?

સુંદર

વેદનાનો કોઇ ઉપાય નથી.

કાપડું ફાટ્યું હોય તો સાંધી લેવાય.કાપડ ફાટ્યું હોય તો

તાણો લઇ તુણાવીએ કાળજ ફાટ્યાં કોઇ સાંધો ન મળે સુરના  શરીર જનમ જનમની વેદનાયું લઇને આવે છે. પરમ ચેતનાને છેડા અડી જાય ત્યારે ઘેરી ઝાલરીયું વાગવા માંડે છે. ગહેકે નઇ તો ગળામાં ઠહકાય.  રવીંદ્રનાથ ટાગોરની એક કવિતામાં સાધક ઠેઠ વૈકુંઠના બારણે પોચી ગીયો. સાંકળ ખખડાવી પ્રભુના પગલાંનો પગરવ સંભળાણો.સાંકળ મુકીને ઉઘાડે પગે દોડીને ઘરે પાછો આવી ગીયો. આભ ખુદ નમે ને ચૂમે એવું જ્યાં હોય નહીં, એવા દરિયાને શું ખેડવા ?ડગ મેં તો માંડ્યા છે દરિયા ઉલેચવા.

By: Ramesh Patel Premormi
પાંપણને કહી દો ન પલકારો મારે, મેં માંડ્યા છે સઢને સંકેલવા…

ખુબજ સ્રરસ વિવેકભાઈ

By: Deejay
બહુ સરસ. જ્યારે જ્યારે આપની ઇમેલ મળે છે.વાંચવાની મઝા પડે છે.પણ સાથે સાથે મહેસાણાના જુના મિત્રોની યાદ તાજી થાય છે.

By: Heena Parekh
તૂટે હલેસું તો હાથ-પગ મારવા

ને હાથ-પગ તૂટે તો જાત;

પણ જાત જેવી હોડીનો પરપોટો ફૂટે

શું ત્યાં લગી જોવાની વાટ ?

આભ ખુદ નમે ને ચૂમે એવું જ્યાં હોય નહીં, એવા દરિયાને શું ખેડવા ?….

વાહ સરસ મજાનું ગીત.

By: Dr. D. O. Shah
Dear Vivekbhai,

This poem is as unique as your finger print !! The topic, choice of words and the whole poem is all yours ! A truly unique experience for your readers !!

I will be at DDU, Nadiad, from Nov middle to March, please visit me if your travel brings you to that part of Gujarat! Congratulations !!!

Dinesh O. Shah, Gainesville, FL, USA