Comments on: હું

By: સુનીલ શાહ
ગૃહિણીની મનોવ્યથાનું સુંદર શબ્દચિત્ર ઉપસાવી શક્યા છો વિવેકભાઈ. ખૂબ સરસ…

By: nehal

By: Pancham Shukla
Beautiful poem. I think Gujarati language is in need of such poems.

By: anil bhatt
અતિ સુંદર ,અદભૂત!!!!!!!

By: rajul b
હું..

સ્વ ની શોધમાં..

મોટાભાગની ગૃહિણીની  દિનચર્યા આ કાવ્યમાં વર્ણવાયેલી છે એવી હોય છે..

કાવ્ય ની નાયિકા પણ ઘરમાં રહે છે, કુટુંબમાં સાચવે છે.. પણ એ ખરેખર  ત્યાં છે? એ સ્વ ને ઘરના દરેક ખુણે શોધી વળે છે પણ પોતે જ પોતાને  જડ્તી નથી..

કાવ્ય ના અંત માં એ પ્રશ્ન કરે છે..હું ક્યાંય નથી ?આ પ્રશ્ન નો જવાબ તો કવિશ્રી એ પોતાના કાવ્યમાં જ આપી દીધો છે..

એ ક્યાં નથી??

દૂધના ગ્લાસમાં મિઠાશ સ્વરૂપે,ચાની તપેલીમાંથી ઊઠતી ગરમ વરાળમાં સવારની તાઝગી સ્વરૂપે,ગરમાગરમ બટેટાપૌંઆ ના સરસ સ્વાદમાં,દફ્તરમાં કાળજીપૂર્વક ગોઠવેલી ચોપડીઓની વચ્ચે અને હોમવર્કના પાનાંઓના અક્ષરે-અક્ષરમાં એ એનો સ્પર્શ છે..રાતના બોરિંગ બગાસામાં અને  ઊંડા પાણીની શાર્કના દાંત જેવી એકલતામાં પ્રતીક્ષા સ્વરૂપે  છે એ..

જો છેલ્લું વાક્ય ” હું ક્યાંય નથી ?” ન હોત તો કદાચ નાયિકાની પોતાના અસ્તિત્વ વિશે ની શોધ અપૂર્ણ જ રહેત..

ખૂબ સુંદર અભિવ્યક્તિ..!

By: સુનીલ શાહ
સુંદર, હૃદયસ્પર્શી અભિવ્યક્તિ.

By: kumar shah
Very impressive Vivekbhai,

it’s an eye opener for husbands like me!!! 🙂

By: sapana
એકદમ ધારદાર અછાંદસ વિવેકભાઈ

સપના

By: Milind Gadhavi
Khub khub khub saras..

Beautifully told..

By: ચેતના ભટ્ટ
Very nice….!