Comments on: ક્યાંથી તારવા ?

By: bhavesh
સરસ ખુબ સરસ્

By: Rina
Awesome ghazal and awesome comments ….sir, can u Plz give me name of the publisher or the book shop and it’s phone no.from where I can get Dr. Maniar’s books….it will be grt favour:):)

By: niraj mehta
વાહ

એક શેર યાદ આવે છે

પરિવર્તનોને નડ્યું ઝાડવું

ઈમારતની આંખે ચડ્યું ઝાડવું

ચતુર્ભુજ અગ્રાવત ‘કાફિર’

By: CHAUDHARI PRATIK
એક વાત કહુ વિવેકભાઈ…..

એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,

છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

આ શેર પછી તમારી છંદો અંગેની આટલી લાંબી છણાવટ વ્યાજબી ન લાગે….શું કહેશો?

By: jugalkishor
કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,

શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

આ પંક્તીઓ તો ગમી જ પણ તમે બધાંએ કરી તે ચર્ચા ખાસ ગમી.  આ તમારા ચોરાહા પર સૌ ભેળાં મળીને સર્જનને જ નહીં પણ ક્યારેક સર્જન પ્રક્રીયાનેય ચર્ચી લે છે ત્યારે હેમંતે કહ્યું તે મજાક નહીં, સાચ્ચે જ જ્ઞાનીમાં ગણાવા જોઈએ.

સૌને ધન્યવાદ. વિવેકને આગણે બીછાવેલી ગઝલની જાજમ પર સૌ ભેગાં થતાં જ રહે એવી આશા.

By: જયનુલિસ્્હ જ્ાદવ
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,

ખાલી થયેલ ગામમા સ્વાસો ન મોકલાવ.

ફૂલો ય પુર બહારમાં હિંસક છે આજકાલ,

રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ આજૅ  કે પાડી રહ્યો છું સાદ હું તને,

પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે

હોડી ડુબાડવાને તું દિર્યો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ

તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

આપ નૉ મીત્ર્

જયનુલિસ્્હ જ્ાદવ.

By: જયનુલિસ્્હ જ્ાદવ
એવું નથી કે એંમ્ની ચાહત્ રહી નથી,

અમનેય બંદગીની આદત રહી નથી.

િનરજન જગાએ હોય કે લોકોની ભીડમાં,

નારી, હવે તું ક્યાંય સલામત રહી નથી.

ઠારી નરકની આગને, બાળી દે સ્વર્ગને,      ્

મતલબ િસ્વાય કોઈ ઈબાદત રહી નથી.

અદ્દલ નકલ છે એની ખુશબૂથી તરબતર,

ફૂલો સમાન કિન્તુ નજાકત રહી નથી.

વ્હ્ી ગઈ છે લાગણઓ અશ્રુની ધારમાં,

પાસે હતી જે િદ્લની િવ્રાસત રહી નથી.

પડતી દશાના ખેલને આંખોથી જોઈ લે,

ખંડેર છે ત્યાં ભવ્ય ઈમારત રહી નથી.

‘હૃદયને એટલે નાથી શક્યો નથી,

મારી મનોદશા પણ યથાવત રહી નથી.

By: જયનુલિસ્્હ જ્ાદવ
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,

દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,

મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,

મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,

જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,

એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,

પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !

કે જ્યાં જયનુલ્’ જેવો સમજદાર પણ ગયો.્

By: digisha sheth parekh
બહુ સરસ લખો છો..મારા ઓર્કુટ ના પ્રોફઈલ માં તમારી કવિતા મુકી હતી પણ ખબર નહતી તમારી છે,પછી નીરજે કહ્યુ..ત્યાર થી કોઇ કોઇ વાર આ તમારા ઉપવન માં ફરવા આવી જાઉ છું.ને મજા પડે છે…

By: Pinki
અરે !!  ખૂબ સુંદર…… !!

સ્પર્શવાળી ગઝલનો ચિત્કાર તો ખરે જ સ્પર્શી ગયો !!