Comments on: સમજાય તો સમજાય…

By: urvashi parekh.
સરસ રચના.

By: PRAGNYA
આખિ રચના દિલ ને સ્પર્શિ ગય!!!!!

By: Anand
Nice one..

By: Ashok vavadiya
બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,

સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

સુંદર રચના દિલને ટચ લાઈન…૯

By: Sudhir Patel
ખૂબ સુંદર ગઝલ!

સુધીર પટેલ.

By: સુનીલ શાહ
સમજાય તો સમજાયની શક્યતાઓ વચ્ચે નિખરેલી ગઝલ સમજાઈ ગઈ…રદીફ છેક સુધી અર્થસભર રહ્યો છે. સુંદર ગઝલ…

By: Anil Chavda
હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,

છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.

બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,

સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

આખી ગઝલ સરસ થઈ છે વિવેકભાઈ…

By: sapana
વાહ વિવેકભાઈ મસ્ત ગઝલ બની….દિલની વાત સમજાય તેને સમજાય….

સ્મરણનો નિર્દયી પથરો મને એકધારું કચડે છે,

ને પથરાના નયન ભીનાં જરી ? સમજાય તો સમજાય વાહ

By: bhavesh doshi
અતિ સુન્દર

By: મીના છેડા
એક લાંબા સમય બાદ ફરી તને આજે વાંચવાનું થયું…. જાણે રોજિંદા જીવનમાં ફરી પ્રવેશી. આ ગઝલના તારા દરેક વિચાર શેર ગમ્યા… ફક્ત વાંચીને ક્યાંયથી તરત આગળ ન વધી શકાય એવા નક્કર જમીન સાથેના….

જીવનની બારાખડીની વાત કે પછી જિંદગી પૂરી થઈ ગયાની વાત…..  કશું સમજાશે ખરું એવા વિચારોની અસ્વસ્થતા અનુભવતી હતી એ જ વાત તેં કરી …

હવાની આવ-જા મારી જ માફક મૌન થઈ ગઈ છે,

કે પછી …

સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે, ….

અદ્ભુતાકૃતિ કહી શકાય એમ માનું છું ….

છતાંય જ્યાં વધુ વાર રોકાઈ તે આ –

પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,

તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય.