Comments on: ઘડીભર લગાવ હોય નહીં

By: Anil Chavda
સરસ ગઝલ થઇ ચે વિવેકભાઈ….

By: Pancham Shukla
સરસ ગઝલ. બધા જ શેર મનનીય છે.

By: સંજુ વાળા
જમા થયા હશે તારા સ્મરણ ત્યાં પીગળીને,

નકર આ જ્વાળાના મુખમાં તળાવ હોય નહીં.

વાહ ….. વાહ ……!!

By: વિવેક
@ ગૌરાંગભાઈ:

ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર… આપના શેર અને મારા શેર વચ્ચેનું સામ્ય ગજબનાક છે. શરૂથી જ શ્વાસ (અને શબ્દ) મારી ગઝલના મુખ્ય વિષય રહ્યા છે.. શ્વાસ વિશેના મારા શેર અહીં ટાંકતો નથી પણ શ્વાસ અને આવ-જાને લગતા કેટલાક શેર મને યાદ આવે છે એ અહીં ટાંકું છું:

શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,

રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

હવાની આવ-જા હો એમ પાનાં ઊંચાં-નીચાં થાય,

ગઝલનાં ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?

હું આવ-જાના પંથનો સદાનો રાહગીર છું,

તું શ્વાસ બોલ કે હવા કહે, હું એનો એ જ છું.

આવનારા હતા ને જનારા હતા,

શ્વાસના બે ઘડીના ઉતારા હતા.

By: Gaurang Thaker
વિવેકભાઇ મારો આ શેર જે ગઝલમાં છે તે ગઝલ ઉદ્દેશમાં માર્ચ 2011માં આવી ગઇ છે..અને સંવેદનમાં જુલાઇ 2012માં ફરી છપાઇ છે.. જે માત્ર તમારું ધ્યાન દોરું છું..

By: વિવેક
@ ગૌરાંગ ઠાકર:

આપની આ શેરવાળી ગઝલ મેં તાજેતરમાં પ્રગટ થયેલા “સંવેદન’ સામયિકમાં વાંચી. મેં આ ગઝલ જો કે મે મહિનામાં લખી છે… આટલું આપની જાણ ખાતર… કુશળ હશો.

By: perpoto
સરસ ગઝલ્

By: chiman patel "chaman"
વિવેક્ભાઇ,

મોટા ભાગના શેર દિલ હચ મચાવી નાખે એવા છે.

તમારી ગઝલો દિલને  તો  જરુંર સ્પર્શી જાય છે.

વાંચતાં વાંચતા આ વિચાર આવી  ગયો…

બધા ડોક્ટરોમાં ભાઇ કવિત્વ હોય નહિ,

અનુભવો વિના વેદના પણ   હોય નહિ!

“ચમન”

By: Gaurang Thaker
ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,

તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં…વિવેકભાઇ તમારો આ શેર સુંદર છે જે મારા એક શેર સાથે આમ સામ્ય ધરાવે છે જુઓ:

હશે ભીતરે કૈંક તો જોવા જેવું,

હવા આવ જા કેમ કીધા કરે છે?

By: bharat patel
best way to express feelings of love by this poem.

i feeel deep thinking.