Comments on: ભીતરનો કલશોર

By: Rekha shukla(Chicago)
કેહવાનું તમે બધું એટલું સરળતાથી કહી દીધું અને બાકી નું બધાયે કહી દીધું…વિજયભાઈ તમે ખુબ સરસ રચના લખી છે …વિશેષ કૈ લખવાનૂ બાકી હોય તો તમે જ કહો…સ..ર…સ..!!

By: Rina
વાહહ્….

By: urvashi parekh
ઘણિ જ સુન્દર રચન છે.

કૈ પન્કતી લખુ ને કઈ બાકી રાખુ?

એક એક પંક્તી સરસ છે.

સરસ…

By: શબ્દો છે શ્વાસ મારા · ઘર-આંગણાના પક્ષીઓ (ફોટોગ્રાફ્સ)
[…] પક્ષીઓના ટહુકાઓનું એક ટહુકેદાર ગીત અહીં […]

By: Hemant Vaidya
ડાળ-પાંદડા તાર-થાંભલા

શ્વાસોના સરનામા.

કલરવના વાવેતર રૂદિયે, શું રાખું, શું ચાખું ?

ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું.

ખૂબ સુંદર રચના

Hemant Vaidya

By: Umang Modi / Chicago
ખરેખર , ખુબ જ સુંદર રચના છે,

વિવેકભાઇ, આપની ઘણી એવી રચનાઓ છે, જે સ્વરબદ્ધ થવી જ જોઇએ…

આપના ગીતોને સ્વર મળે એ જ પ્રાર્થના….

By: Naver Mehta;Lake Hopatcong, NJ, USA
કપાય ગયા સહુ વૃક્ષો

વગડો થયો સુકો સુકો;

ક્યાં ઉડી બધા પંખી?

ને ખોવાયો કોયલનો ટહુકો.

તને ને મને એ યાદ હજુ ય એ ઝાખું ઝાખું;

ધરાના તન પરનું ક્યાં ગયું લિલોતર્રીનું લાખું?

વિવેક,

તમારા ગીતોને જલ્દી સુર મળે તો કેટલું સારું?

ખૂબ સુંદર રચના છે.

By: Neela
ખૂબ સુંદર રચના છે.

By: Pinki
આ ‘શ્વાસોના સરનામા’ શબ્દો હોય

‘ભીતરનો કલશોર’  ‘ચીસો’ પાડી રહ્યું હોય

અને ત્યારે સર્જકના સર્જનને ‘પાંખો’ આવે અને

આ આખાયે ‘ગગન’માં ના ‘ટહુકે’ તો જ આશ્ચર્ય ! !

By: Pranav
અમારા હ્રદય ના પિંજરે તો “વખાઈ” જ ગયા!

તમને જાણી ને આનંદ થશે…માધવ રામાનુજ એ પણ ક્યારેક લખેલુ….વિશ્વના આ વૃક્ષ મારા ફેફસા અને ટહુકે છે એ કોયલ શ્વાસ છે…”માધવપ્રેમ” મા તમે ભાગલા પડાવ્યા છે!

રૂંવે..રૂંવે છવાયા !