Comments on: ગરમાળો

By: vinit c. parikh
સરસ રચનાને સલામ સાથે…

વાસંતી ગરમાળો – જાણે કુદરતનો કાંકરીચાળો  !

સોનેરી ગરમાળો – જાણે છેલછબીલો છોગાળો   !

ખીલેલો ગરમાળો – જાણે રુપ-જોબનનો ઠઠારો  !

ઝુલંતો ગરમાળો – જાણે અડિયલ કો’ અટકચાળો  !

By: Anshu Joshi
Very good blog please do visit this web magazine started by my brother Kiran Joshi http://www.hasataakshar.com/ and please give your opinion

By: kishoremodi
સરસ લઘુ કાવ્યો

By: Anil Chavda
કવિતા વાંચીને ગરમાળા જેમ ખીલી જવાયું…

By: pravina Avinash
મૂંગીમંતર વાવે

જ્યાં

પગમાં

ગરમાળાના ઝાંઝર પહેર્યાં,

નવું જ સંગીત રેલાયું….

ખરેખર  વાવડી  અને કૂવા  મુંગામંતર  થઈ ગયા છે.

તેમનામાં પ્રાણ પૂરી રોનક  વધારી

ફરી મળીશું

http://www.pravinash.wordpress.com

By: Dr Niraj Mehta
વાહ વાહ વાહ

By: pragnaju
ઘેર ઘેર

ઊગી નીકળેલ

ટાઢાબોળ સૂરજથી

રોમ રોમ દાઝીને

બીજી તો શી દાઝ કાઢે

બિચારો

ગરમાળો? –

“ઘરમાં ‘રો !”

સુંદર પંક્તીઓ

‘ a mono-image poem depicting seven yellows of Garmaa…

અમારા ડોશી વૈદામા આ વૃક્ષ જોતાં જ ઠંડકનો અહેસાસ કરાવવાની સાથે બળબળતાં દિવસોમાં ત્વચા પર થતી ફોડલીઓ અને અળાઇઓ તેમજ યલો પિત્તનાં પ્રકોપથી થતાં ગેસ અને

અપચાને મટાડે છે.

યાદ

કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે,

ચલ આંખમાં ભીનાશ, છાતીમાં ગરમાળા લઈને,

છાતીમાં ગરમાળા લઈને,છાતીમાં ગરમાળા લઈને,

By: Hiral Vyas "Vasantiful"
અતિ સુંદર….! ચોમાસામાં મેઘધનુષ્ય.

ગરમાળા સાથે નો તમારો પક્ષપાત અહીં છતો થાય છે!

By: Maheshchandra Naik
ગરમાળો     અને  સુરજની  જુગલબધી  આનદમયી  બની રહી……………

By: kirtkant purohit
સરસ ‘મોનોઇમેજ’ કવિતાઆને વિષય પણ સામ્પ્રત.