Comments on: ઇશ્વર વિશે એક કવિતા

By: વિવેક
@ નિરાલી  હિંગવાલા:

આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર. મને લાગે છે કે આપ કવિતામાં હું શું કહેવા માંગું છું એ જ ચૂકી ગયા છો…

By: nirali hingwala
નોન સેન્સ કવિતા છે. ગીતા વાંચો તો ઈશ્વરક્યા છે ખબર પડસે. Ishwar Tari andar chhe.. Tara hruday ma

By: Rina
That insight solves the prelobm. Thanks!

By: p. p. mankad
vy gud poem. god may or may not be existing, but if he is existing, he is certainly there in innocent children.

By: વિવેક
પ્રિય ચંદ્રેશ,

તારા સ્પષ્ટ અભિપ્રાય બદલ આભાર !

સદીઓ થઈ ગઈ પણ ઇશ્વર વિશે સંસારમાં હજી એકમત સાધી શકાયો નથી અને સાધી શકશે પણ નહીં કેમકે એના હોવા-ન હોવાનો પ્રશ્ન જ સદાકાળ અનુત્તર રહેવા સર્જાયો છે.  દરેકનો ઇશ્વર અલગ છે. મારો ઇશ્વર માત્ર ને માત્ર મારા દર્દી છે, બસ!

બધાના તારા વિશેના ખયાલ નોખા છે,

જવાબ નોખા છે સહુના, સવાલ નોખા છે !

રહી વાત ક્ષમતાની… ઇતિહાસ અને ધર્મગ્રંથ લખવાની વાત આ કવિતામાં વ્યંજના તરીકે આવે છે, અભિધા તરીકે નહીં…

તારી અછાંદસ “કવિતા” વાંચવાની મજા આવી… મારો તો આખો દિવસ પ્રફુલ્લિત થઈ ગયો… 🙂

By: sanjiv
Vivekbhai,

Aaam to tamari badhi j poems mane game chhe and hu vanchto hou chhu.

Aa kavita sari chhe pan ena words Aankh ma mota Kana ni mafak khunche chhe. Kavita lakhva mate bhagwan ne sha mate kharab chitarva pade chhe???? Kyarey duniya ma kyan sambhlyu ke Hindu sivay na bija koi pan dharma na loko e emna bhagwan k ishtadev vishe kharab bolya hoy k lakhyu hoy? Sha mate Hindu dharma ma j aavu????

Bhagwan RAM : Maryada Purushottam, He knew everything but wants to show the wotld what mistakes humun beings do and what are the effects of these mistakes. He did all the experiments on himself. By doing all these he wants to show the world that plz dont do aal these. Ane ha kadach tame Ramayan vanchi hashe, Ram jyare ladai karva mate Vanaro & rinchh ni sena banave chhe tyare j te ena shu parinam aavshe te kahe chhe pan badha ne Bhagwan Ram par vishvas hato ne emna mate pota na pran aapva taiyar hata.

Bhagwan Krishna : Shu emane ena mama ne marta pahela sudharva ni tak nahoti aapi? Shu Kansh ne maryo te yougya nahotu? Jo nahotu to aaj na Tererists same sha mate aatlo virodh?

Kadach Mahabharat pan tame vanchyu hashe???? Duryodhan ne samajava ni vaat kone kari hati? ene samajavava mate kon gayu hatu? Ane jo ene maryo te yogya nahotu to aaj na Saddam ke Gaddfi same sha mate aatlo virodh????

Tame lakhela badhaj Bhagwan k mataji tatha e sivay na pan badha j bhagwan & mataji na sandarbha ma aaj drashtikon thi vichari juo……. Darek karela karma ni andar manava jat ke duniya ni bhalai j raheli chhe.

Pan Hindu o ni ek aaj vaat bahu halki chhe ….. prasiddhi mate pota na dharma k bhagwan mate halku bolo / lakho bas duniyabhar mathi wah wah karva wala mali jashe ….. pan shu aa wah wah yogya chhe??????

upar je koi loko e tamari wah wahi kari chhe te ka to khoti chhe k te darek vyakti ni vichrva ni rit khoti chhe evu maru manvu chhe…. hu kadach khoto hoi shaku chhu pan eno mane vandho nathi….

Jay Shree Ram ….. Har Har Mahadev ….. Jay Shree Krishna

By: Chandresh Desai
વિવેક

તારી  અછાંદસ કવિતા વાંચી ને મને પણ નીચે ની અછાંદસ કવિતા લખવા ની પ્રેરણા મળી.

કૃષ્ણ એ જે બધા ને માર્યા તેમાંના કોઈ તારા સગા થતા લાગે છે.

સીતા માતા એ તને તેમના વકીલ બનવાની કોઈ ફી આપી લાગે છે.

તું કહે છે કે “… મારે નથી ધર્મગ્રંથ લખવાનો કે નહીં ઇતિહાસ ..” !

ધર્મગ્રંથ કે ઇતિહાસ લખવા ની તારી ક્ષમતા જ નથી.

આ તો ભિખારી કહે કે “મને મહેલ માં રેહવા ની ઈચ્છા નથી” તેવી વાત થઇ !

ચાર જણા વાહ વાહ કરે એટલે તું તારી જાત ને કવિ માનવા માંડ્યો !

કવિ એટલે કે “તેવો મનુષ્ય કે જે કોઈ વિષય નો ઊંડાણ પૂર્વક વિચાર કરવા સમર્થ હોય”

આ કવિતા વાંચી મને તારી તે ક્ષમતા પર શંકા થાય છે.

મને તારા છીછરા  વિચારો વાંચી તારા પર અને તારી આ કવિતા ના વખાણ કરનારા પર દયા આવે છે.

આ છીછરા પણું દૂર કરવા તારે આપણા ધર્મગ્રંથ અને ઇતિહાસ નો અભ્યાસ ઊંડાણ થી કરવો રહ્યો.

તે ના થાય તો આ વિષયો થી તું દૂર રહે તે તારા “કવિ પદ” માટે સારું રહેશે.

By: Pancham Shukla
The core content is very real and sound.

By: Anil Chavda
ક્ય બાત હૈ

ઘણા લાંબા સમય પછી સાદ્યંત સુન્દર અછાંદસ કવિતા વાન્ચવા મળી

By: harnish jani
મને તો વાચકોના પ્રતિભાવ વાંચવાની મઝા આવી.

કાવ્યનો ભાવ બહુ સુંદર છે.