Comments on: હું એનો એ જ છું…

By: Dr Niraj Mehta
સરસ રચના

By: bharat vinzuda
ગુજરાતી ભાષામાં બહુ અઘરા લાગતા છંદને સરસ રીતે નિભાવીને એક સુંદર્  ગઝલ આપવા બદલ ધન્યવાદ…

By: Anil Chavda
સરસ…

સજ્જ કાન હોવાથી તમે પણ સજ્જ રહી શક્યા છો…

By: સુનીલ શાહ
અઘરા છંદમાં સુંદર કવિકર્મ..

By: Harikrishna Patel
ame pan aevu echie ke tame aeva ne aeva raho

saday amne aavo anand aapta raho

By: pragnaju
સરસ ગઝલ

ચલાવ તીર ને લોહી વહાવી કર તું ખાતરી,

ભલે જમીન આખો રથ ગ્રસે, હું એનો એ જ છું.

વાહ!

યાદ

મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથની ધજા પર હનુમાનજી બેસી રહેલા અર્જુનને આ ખબર ન હતી. અર્જુન કર્ણના રથને બાણથી દૂર ફેંકી દેતો, પણ કર્ણના બાણથી અર્જુનનો રથ બહુ દૂર જતો નહીં. છતાં શ્રીકૃષ્ણ કર્ણના વખાણ કરતા. તેથી અર્જુનને ગર્વ થતો. એક વખતે શ્રીકૃષ્ણે હનુમાનજીને ઈશારો કરી રથ ઉપરથી ઉતરી જવા કહ્યું. તેથી કર્ણના બાણથી અર્જુનનો રથ માઈલો દૂર ફેંકાઈ ગયો.

અર્જુનના આશ્ચર્યનું નિરાકરણ કરતાં તેને હનુમાનજી રથ પર નથી તેમ શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યું. અને કહ્યું કે ‘‘મારા બેઠા હોવા છતાં પણ કર્ણે આટલે દૂર રથ ફેંક્યો તો જો હું પણ રથ પર ના હોઉં તો તારો રથ ક્યાંએ જઈને પડે’’ તે સાંભળી અર્જુનનો ગર્વ ઓગળી ગયો.

કે જે પૂર્ણ સત્ય બતાવતું હોય , એવું દેખાતું નથી , દરેક સિક્કાની બે બાજુ સમાન

આ મંતવ્યોને પણ સારા નરસાન ગુણ અવગુણ નાં ભાવો વરેલા હોય છે

By: dinesh
ખુબજ સરસ ગઝલ ચ્હે

By: dinesh
ત્રણ સેટ બધાજ સી. ડી. છે કે પુસ્તક  અને ઓર્ડેર ક્યાં આપવો અથવાપ્રાપ્તિ સ્થાન  જણાવશો. આભાર- દિનેશ ગોગરી

૯૮૨૧૦૪૯૨૬૭

By: મીના છેડા
ચલાવ તીર ને લોહી વહાવી કર તું ખાતરી,

ભલે જમીન આખો રથ ગ્રસે, હું એનો એ જ છું.

સાબિતી તો શબ્દોમાં જ આવી ગઈ… હવે ખાતરી કરવા કોઈ ધારે તો એના જેવી વાત થાય – કે

લઈ હાથ હાથમાં ને

પૂછ્યું હળવે રહી…  ‘પાકું વચન?’

ખૂબ સરસ ગઝલ બની છે… દરેક શેરની પોતાની સાબૂત જમીન ઊભી કરી છે.

By: Fashion
કવિ શ્રી!

તમારી સાઇટ ચાલુ થઈ ગઈ એનો આનંદ માણીએ. ફરી એક વાર તારીફ કબૂલ કરો :

જી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,

ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.