Comments on: છૂટ છે તને

By: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા
[…] ગઝલ ત્રણેક વર્ષ પહેલાં પ્રથમવાર અહીં મૂકી […]

By: surati vishal , sonsak
આ શે’ર ઘણી પત્નીને કંઇક કહી જાય છે

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!

ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

…મને લાગે છે આ શે’ર વાંચ્યાં પછી ઘણી પત્ની સાસરે પાછી આવી જ્શે.

By: Jayshree
મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!

ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

Very Nice.  આટલી મોકળાશ જો સંબંધોમાં હોય, તો કદાચ કોઇને કશે જવાની જરૂર જ ના રહે.

By: meena chheda
laagni na dariya mai bharti chhe aem to

hoi jo tari ichha kora rahevani chhut chhe tane.

-meena chheda

By: પ્રત્યાયન
આવવાની છૂટ છે, પણ જવાની છૂટ નૈ,

આ સભાનો છે નિયમ, તોડવાની છૂટ નૈ.

By: Dr. Yatish Lapsiwala
very excited to see u in words on blog. Interesting use of net.

The work- Just excellent!

By: વિશાલ મોણપરા
સંબંધોની સાથે માનવતાનો પણ અંત લાવે તો

વસંતને પાનખરમાં ડુબાડવાની છુટ છે તને