Comments on: માટી મૂંછાળો મળે

By: kaushal sheth
નથી હોતું ઍવુ કે ભૂલ ના હોય ત્યાં કદી,

ચિત્રગુપ્ત ના ચોપડા માં પણ ગોટાળો મળે…

જાતે જે શીખવુ રહ્યું જીવતા આ જિંદગીને,

નહીં ઍની કોઈને ક્યાંય નિશાળો મળે………

By: kaushal sheth
લઈને બેઠો હતો હું દૂખો ની ડાયરી,

મનમાં હતુ ક્યાંક સુખ નો સરવાળો મળે…..

ભટક્યો છું સતત અહીં-તહીં યુગોથી,

હવે તો ક્યાંક આ પંખીને માળો  મળે…..

By: kaushal sheth
લઈને બેઠો હતો હું દૂખો ની ડાયરી,

મનમાં હતુ ક્યાંક સુખ નો સરવાળો મળે…..

By: ભજમન નાણાવટી
સરસ ગઝલ!

સુરતીને શું દોષ દેવો? બગલા બધે ધોળા,

શ્વેત આવરણની તળે શક્ય છે રંગ કાળો મળે!

By: Rekha shukla(Chicago)
ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,

ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે…..સુરતીઓની ભાષા તેના માટે વખણાય છે અને ઘારી માટે સુરત..!! ડોકટર પાસે સુવાક્યોની જ અપેક્ષા હોય ને? તેથી તો અમને “ગરમાળો” મળે..!!

By: Hemantgiri Goswami
આ પ્ન્ક્તિ મસ્ત છેઃ

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,

વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

By: Rina
ઃ)..વાહ

By: manvant
મે માસમાં ભારત આવેલો .વિવેકભાઇ,વૈશાલીબહેન ,સ્વપન! આજે તમારાં કાવ્યો વાંચી દિલ ભર્યું.

ખૂબ જ માણ્યું. તમારી યાદો શે ભૂલાય ? કદીક સમય કાઢીને મને પણ યાદ કરશો ને ? સૌ કુશળ

હશો.મનવંતની શુભાશિષ.

By: b.k.rathod
Dear Vivekbhai,

Thank u very much 4 yr comments on my gazal.

I have already read yr gazals at this time and like too.

Please keep touch with me. My gazal Sanghah which is

published in August 2006. Title ” AHI THI TYA SUDHI”

which is lauched by shayar Shri Khalil Dhanejvi.

This is my second innings.. First was during 1980-1985.

after a long break I once again jumped in lake of words

after 20 years.

This all for your information.

once agian congratulartions and thank u very much.

B.K.Rathod’babu’

By: mehul
ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,

ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

great vivekbhai !